Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.inએ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 પહેલા ‘અર્લી ડીલ્સ’ શરૂ કરી

અર્લી ડીલ્સ 13 સપ્ટેમ્બરથી લાઇવ થશે

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે; ફક્ત પ્રાઇમ સભ્યો માટે 24 કલાક વહેલું શરૂ થશે

  • વિવિધવિકલ્પોઅનેલાભ: ગ્રાહકોin પર વર્ષના સૌથી ઓછા ભાવમાં 1 લાખથી વધુ ઉત્પાદનો, આકર્ષક ડીલ્સ અને ઑફર્સ, સેમસંગ, એપલ, ઇન્ટેલ, HP, એસસ, ટાઇટન, HP, લિબાસ, લોરીઅલ અને વધુ સહિતની સૌથી મોટી બ્રાન્ડ્સમાંથી 30,000+ થી વધુ નવા લોન્ચ થયેલા ઉત્પાદનો ખરીદી શકે છે. સ્માર્ટફોન પર મળશે 40% સુધીની છૂટ; ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, હોમ કિચન અને આઉટડોર્સ પર મળશે 80% સુધીની છૂટ; રોજિંદાની જરૂરી વસ્તુઓ પર મળશે 70% સુધીની છૂટ; ટીવી અને હોમ એપ્લાયન્સિસ પર મળશે 65% સુધીની છૂટ; એમેઝોન ફ્રેશ, ઇકો વિથ એલેક્સા, ફાયર ટીવી અને કિન્ડલ વગેરે પર મળશે 50%સુધીની છૂટ.
  • બેંકઅનેટ્રાવેલઑફર્સ:ગ્રાહકોSBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ અને EMI વ્યવહારો પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે, અન્ય અગ્રણી બેંકો તરફથી આકર્ષક ઑફર્સ મેળવી શકે છે અને એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર અમર્યાદિત કેશબેક મેળવી શકે છે. મુસાફરીના શોખીનો એમેઝોન પે ફ્લાઇટ્સ પર 20% સુધી, હોટેલ બુક કરાવવા પર 45% સુધી અને બસ બુકિંગ પર 17% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકે છે. એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ધારકોને ટ્રાવેલ બુકિંગ પર વધારાનું5% અમર્યાદિત કેશબેક મળે છે.
  • વ્યવસાયોઅનેઓછાભાવેશ્રેષ્ઠખરીદનારાઓમાટેબચત: એમેઝોનપરમળીરહીછેબિઝનેસઇલેક્ટ્રોનિક્સ, ઓફિસના સાધનો, ઉપકરણો અને ઓફિસ ડેકોર અને ફર્નિચર સહિતની શ્રેણીઓમાં 65% સુધીની છૂટ. એમેઝોન બજારના ગ્રાહકો 149 રૂપિયાથી શરૂ થતા ઉત્પાદનો ખરીદી શકે છે, 1499 રૂપિયાથી વધુના ઓર્ડર પર 300 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે અને જ્યારે નવા વપરાશકર્તાઓ વિવિધ શ્રેણીઓમાંથી તેમની પ્રથમ ખરીદી પર 50% સુધીની છૂટ મેળવી શકે છે*.
  • આતહેવારોમાં મનોરંજનનો આનંદમાણો: પ્રાઇમ વિડીયો પર તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટીની ડુ યુ વોના પાર્ટનર, રજનીકાંત અને નાગાર્જુનની કુલી, ધ ગર્લફ્રેન્ડ, જનરલ વી સીઝન 2, પ્લે ડર્ટી અને અવર ફોલ્ટ (કલ્પા નુએસ્ટ્રા) જેવા શો સાથે બ્લોકબસ્ટર મનોરંજન માટે વિવિધ ભાષાઓ અને શૈલીઓમાં વિવિધ વિકલ્પો. એમેઝોન MX પ્લેયર પર મફત મનોરંજન, જેમાં નવી રિયાલિટી સિરીઝ, રાઇઝ એન્ડ ફોલ વિથ અશ્નીર ગ્રોવર, ધ રીટર્ન ઓફ સિક્સર અને જમનાપાર, અને વિવિધ ભાષાઓમાં શો અને મૂવીઝનો વ્યાપક કેટલોગ શામેલ છે.
  • રુફસAI સાથે સ્માર્ટ શોપિંગ: ગ્રાહકો ઉત્પાદનોની તુલના કરી શકે છે, પ્રાઇસ હિસ્ટ્રી ચકાસી શકે છે, રુફસ AI પર રેકમેન્ડેશન્સ મેળવી શકે છે અને તહેવારોની ખરીદી માટે લેન્સ AI, AR વ્યૂ અને AI રિવ્યુ હાઇલાઇટ્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. 

નવી દિલ્હી | ૦૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: Amazon.in એ આજે ​​એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 પહેલા ‘અર્લી ડીલ્સ’ શરુ કરી છે, જ્યાં ગ્રાહકો લાભ લઇ શકશે 13 સપ્ટેમ્બરથી શરૂ થતી રોમાંચક પ્રી-ફેસ્ટિવલ ઑફર્સનો. મુખ્ય ફેસ્ટિવલ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં પ્રાઇમ સભ્યો 24 કલાક વહેલું એક્સેસ મેળવી શકશે. આ વર્ષનો શોપિંગ ફેસ્ટિવલ વિસ્તૃત ડિલિવરી નેટવર્ક્સ, AI-સંચાલિત શોપિંગ ટૂલ્સ અને તહેવારોની ઉજવણીને યાદગાર બનાવવા માટે મનોરંજનના વિશિષ્ટ વિકલ્પો દ્વારા ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ લઈને આવ્યું છે. પ્રાઇમ સભ્યો સમગ્ર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન અસાધારણ લાભનો આનંદ માણશે. 24 કલાક અર્લી ઍક્સેસના લાભ ઉપરાંત, પ્રાઇમ સભ્યો વિશિષ્ટ “પ્રાઇમ ધમાકા ઑફર્સ” – શ્રેષ્ઠ આકર્ષક ડીલ્સ અને સમગ્ર તહેવારના સમયગાળા દરમિયાન પ્રાઇમ-ઓન્લી ઑફર્સ – અનલૉક કરી શકે છે.

એમેઝોન સમીરા રેડ્ડી, રાજીવ મખની અને રણવીર બ્રાર સહિત 1 લાખથી વધુ ક્રિએટર્સને એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ દ્વારા ખરીદી શકાય તેવા કન્ટેન્ટ દ્વારા ડીલ્સ પ્રદર્શિત કરવા માટે તેમની સાથે જોડશે. આ પહેલ 3,000 થી વધુ ક્રિએટર્સ ધરાવતા એલિવેટ, ફેશન, હોમ અને નવા ટેક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ જેવા વિશિષ્ટ કાર્યક્રમોને આવરી લે છે.

ખરીદીને વધુ લાભદાયી બનાવવા માટે, એમેઝોન પે લેટર આગામી ત્રણ મહિના માટે ફેશન, ફર્નિચર, કિચન એપ્લાયન્સિસ અને વધુ પર ખાસ નો-કોસ્ટ EMI પ્લાન ઓફર કરી રહ્યું છે. પાત્ર ગ્રાહકો Amazon.in પર ખરીદી, રિચાર્જ, બિલ ચુકવણી અને મુસાફરી બુકિંગ માટે INR 60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટ મેળવી શકે છે. રિવોર્ડ્સ ગોલ્ડ પ્રોગ્રામ દ્વારા, છેલ્લા ત્રણ મહિનામાં 25 વ્યવહારો પૂર્ણ કરનારા ગ્રાહકો પસંદગીની શ્રેણીઓમાં નિશ્ચિત 5% કેશબેક* (નોન-પ્રાઈમ સભ્યો માટે 3%) નો લાભ લઇ શકે છે (નિયમો અને શરતો લાગુ). બધી વિગતો માટે અહીંક્લિક કરો.

અર્લી ડીલ્સ દરમિયાન શ્રેણીઓમાં અમુક ટોચની ડીલ્સ આ મુજબ છે: 

સ્માર્ટફોન અને મોબાઇલ એસેસરીઝ:

સ્માર્ટફોન અને એસેસરીઝ પર વર્ષના સૌથી ઓછા ભાવ મેળવો*. ગ્રાહકો સેમસંગ, એપલ, વનપ્લસ, iQOO, Xiaomi, રિઅલમી, રેડમી, લાવા, એમ્બ્રેન, સ્પીગેન, ગિફટકાર્ટ, બેલકીન, ptron જેવી ઘણી બધી ટોચની બ્રાન્ડ્સમાંથી ઓલ-સ્ટાર લાઇનઅપ પર શાનદાર ડીલ્સ, નવીનતમ મોડેલ અને મોટી બચતનો આનંદ માણી શકે છે.

  • વનપ્લસ નોર્ડ CE4:આ તહેવારોમાં વનપ્લસ નોર્ડ CE 4 5G સાથે અદભુત પ્રદર્શનનો અનુભવ કરો. Qualcomm સ્નેપડ્રેગન 7 જેન 3 પ્રોસેસર અને 8GB RAM દ્વારા સંચાલિત, તે સરળ મલ્ટીટાસ્કીંગ અને ગેમિંગની ખાતરી આપે છે. 120Hz રિફ્રેશ રેટ સાથે 7-ઇંચ AMOLED ડિસ્પ્લે વાઇબ્રન્ટ વિઝ્યુઅલ્સ પ્રદાન કરે છે, જ્યારે 50MP રીઅર કેમેરા દરેક ક્ષણને અદભુત ડિટેલિંગ સાથે કેપ્ચર કરે છે. 5,500mAh બેટરી અને 100W SUPERVOOC ચાર્જિંગ સાથે, તહેવારોની ઉજવણી દરમિયાન ઉત્સાહિત રહો. તેને રૂ. 18,499 માં ખરીદી શકાય છે.
  • iQOO Z10 લાઈટ5G:iQOO Z10 લાઈટ5Gસાથેતહેવારોની ઉજવણી કરો.આ એક એવો સ્માર્ટફોન છે જે અત્યાધુનિક ટેકનોલોજીને ઉત્સવની ભાવના સાથે જોડે છે. મેડિઆટેક ડાઈમેન્સિટી 6300પ્રોસેસર દ્વારા સંચાલિત અને 6,000mAh બેટરી ધરાવતું આ સ્માર્ટફોન નિરંતર પ્રદર્શન અને લાંબા સમય માટે ઉપયોગની ખાતરી આપે છે. તેના 50MP ડ્યુઅલ રીઅર કેમેરા વડે દરેક ક્ષણને કેપ્ચર કરો અને 74-ઇંચ LCDડિસ્પ્લે પર ઇમર્સિવ વિઝ્યુઅલ્સનો આનંદ માણો, જેનાથી તે તમારા ઉજવણી માટેનો શ્રેષ્ઠ સાથ છે. તે રૂ. 10,998માં ખરીદી શકાય છે.
  • રીયલમી બડ્સ T200x ટ્રુ વાયરલેસ ઇયરબડ્સ: રીયલમી T200x સાથે તમારા ઉજવણીને યાદગાર બનાવો. ઇમર્સિવ સ્ટીરિયો સાઉન્ડ, ક્રિસ્પ કોલ ક્લેરિટી અને સ્લીક, પોકેટ-રેડી ડિઝાઇન સાથે, આ ઇયરબડ્સ તમને ઉત્સવની ક્ષણોમાં મશગૂલ કરી દે છે, પછી ભલે તે પરિવારના સભ્યોનો મેળાવડો હોય કે પછી ગમે ત્યાં લાઈવ પ્લેલિસ્ટ સાંભળવી હોય. તે રૂ. 1,299માં ખરીદી શકાય છે. 

ગેજેટ્સ અને હોમ એન્ટરટેઇન્મેન્ટ:

નવીનતમ વિન્ડોઝ 11 લેપટોપ, AI-સક્ષમ PC અને ગેમિંગ પાવરહાઉસ પર 45% સુધીની છૂટ સાથે તેમને અપગ્રેડ કરો. રૂ. 10,000 સુધીના બેંક ડિસ્કાઉન્ટ અને 24 મહિના સુધી નો-કોસ્ટ EMI ના વિકલ્પો સાથે વધુ બચત કરો. જે ગ્રાહકો તેમના હોમ એન્ટરટેઇન્મેન્ટને અપગ્રેડ કરવા માંગે છે તેઓ Amazon.in પર અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે QLED, Mini-LED, OLED 4K મોડેલ્સ સહિત 500 થી વધુ નવીનતમ સ્માર્ટ ટીવી ખરીદી શકે છે, તહેવારોની છૂટનો આનંદ માણી શકે છે અને રૂ. 20,000 સુધીનું કેશબેક મેળવી શકે છે.

  • ASUS વીવોબૂક 15,13thજેન, ઇન્ટેલ કોર i5:ASUSવીવોબૂક 15એ 16GB RAM અને512GB SSDસાથે આકર્ષક, લાઈટવેઈટ ડિઝાઇનમાં એક શક્તિશાળી 13thજેન, ઇન્ટેલ કોર i5પ્રોસેસર છે. તેનું 6” FHDડિસ્પ્લે, બેકલાઇટ કીબોર્ડ અને 180°હિન્જ તેને એવા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે આદર્શ બનાવે છે જેઓ રોજિંદા કામ અને મનોરંજન માટે સરળ પ્રદર્શન, પોર્ટેબિલિટી અને સ્ટાઇલ ઇચ્છે છે. તે રૂ. 48,999માં ખરીદી શકાય છે.
  • એપલ iPad એર 11 વિથ M3 ચિપ:આ 11-ઇંચનું iPad એર વ્યસ્ત રહેતા ગ્રાહકો માટે બનાવવામાં આવ્યું છે — જે તેજસ્વી લિક્વિડ રેટિના ડિસ્પ્લે, M2 ચિપમાંથી પ્રો-લેવલ પર્ફોર્મન્સ અને ફેધર-લાઇટ ડિઝાઇનમાં ઓલ-ડે બેટરી ધરાવે છે. તમે આઈડિયાઝ સ્કેચ કરી રહ્યા હોવ, કન્ટેન્ટ એડિટ કરી રહ્યા હોવ કે પછી તમારા આગામી બિન્જને સ્ટ્રીમ કરી રહ્યા હોવ, તે સ્ટાઇલ અને પાવર સાથે અદભુત પ્રદર્શન આપે છે. તે રૂ. 51,999 માં ખરીદી શકાય છે.
  • Xiaomi 32-ઇંચ HD રેડી સ્માર્ટ ટીવી:અદભુત કલેરીટી માટે વાઇબ્રન્ટ HD ડિસ્પ્લે અને વિવિડ પિક્ચર એન્જિન ધરાવતા આ આકર્ષક સ્માર્ટ ટીવી સાથે તમારા તહેવારોના મનોરંજનને બેહતર બનાવો. બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ સાથે પેચવોલ દ્વારા 10,000+ એપ્સ ઍક્સેસ કરતી વખતે 20W ડોલ્બી ઑડિઓ સ્પીકર્સ દ્વારા ઇમર્સિવ સાઉન્ડનો અનુભવ કરો. સરળ સ્ટ્રીમિંગ અને કનેક્ટિવિટી માટે બહુવિધ વિકલ્પો માટે ડ્યુઅલ-બેન્ડ Wi-Fi સાથે, આ ટીવી તમારા ઉત્સવના મેળાવડામાં સિનેમા જેવું મનોરંજન લાવે છે. તે રૂ. 11,999 માં ખરીદી શકાય છે. 

ફેશન અને બ્યુટી:

ફેશન અને બ્યુટીના પ્રેમીઓને લિબાસ, બીબા, લેવિસ, U.S.પોલો Assn,GAP, લાવી, એડિડાસ, ટાઇટન, મોકોબારા, જીઆઈવીએ, સફારી, લેક્મે, માઈકલ કોર્સ, સ્વારોવસ્કી, સફારી, સસાફ્રાસ અને વધુ જેવી ટોચની બ્રાન્ડ્સ પર 50-80% સુધીની છૂટ મળશે. ગ્રાહકો 8 PMડીલ્સ (8 PM – 12 AM)અને એક્સપ્રેસ ડીલ્સ (12 AM – 5 AM)સાથે વધારાના 10%કેશબેક અને માર્યાદિત સમય માટે ચાલુ રહેતી ઓફરનો પણ આનંદ માણી શકે છે. 

  • લિબાસ વિમેન્સ સેલ્ફ ડિઝાઇન સિલ્ક બ્લેન્ડ સ્ટ્રેટ કુર્તા વિથ ટ્રાઉઝર એન્ડ દુપટ્ટા:સુંદર ટ્રાઉઝર અને આકર્ષક દુપટ્ટા સાથે પહેરવામાં આવતા આ લિબાસ સ્ટ્રેટ-કટ કુર્તા સેટ સાથે સ્ટાઇલમાં ઉજવણી કરો. તહેવારોને અનુરૂપ આકર્ષક રંગોમાં ડિઝાઇન કરાયેલ આ કુર્તા સેટ કાર્ડ પાર્ટીઓ, કૌટુંબિક મેળાવડા માટે અથવા ફક્ત તમારી રોજિંદા ઉજવણીમાં ચમક ઉમેરવા માટે યોગ્ય છે. સેટ પર ઓછામાં ઓછા 65%ડિસ્કાઉન્ટ સાથે, આ તહેવારની મોસમમાં ચમકવાનો સૌથી સરળ રસ્તો છે. તે રૂ. 2,639માં ખરીદી શકાય છે.
  • ટોમી હિલફિગર ઇમ્પેક્ટ ઇન્ટેન્સ ઇઓ ડી પરફ્યુમ:ટોમી હિલફિગરનું ઇમ્પેક્ટ ઇન્ટેન્સ ઇઓ ડી પરફ્યુમ એક બોલ્ડ, એમ્બર-વુડી સ્ટેટમેન્ટ છે જે સ્ટાઇલ સાથે બોલ્ડનેસ લાવે છે. ક્રિસ્પ રેડ એપલ અને બર્ગમોટ તાજગીભરી સુગંધ આપે છે, જ્યારે વોર્મ ચેસ્ટનટ, સ્પાઈસી કાર્ડેમમ અને એમ્બેરી લેબડેનમ આ સુગંધને વધુ ગાઢ બનાવે છે, જે મસ્ક્યુલાઇન અનુભવ આપે છે. સાંજ, ખાસ પ્રસંગો અથવા જ્યારે પણ તમે પ્રભાવ છોડવા માંગતા હો ત્યાર માટે આ પરફ્યુમ યોગ્ય છે. તે રૂ. 7,090 માં ઉપલબ્ધ છે. 

ફ્રેશ અને એવરીડે એસેન્શીઅલસ:

નવા ગ્રાહકોને ફ્રેશ સ્ટોરફ્રન્ટ પર ₹1 અને ₹9 ની સાથે ફ્લેટ ₹400 કેશબેક મળે છે. પહેલી વારના ગ્રાહકો તેમના પહેલા ઓર્ડર પર ઓછામાં ઓછા ₹75 ની છૂટનો આનંદ માણી શકે છે. વધુમાં, 60,000+ ટોચના રેટેડ ઉત્પાદનો સાથે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ એવરીડે એસેન્શીઅલસ પર 70% સુધીની છૂટ મેળવો. 75+ શહેરોમાં 10,000+ ઉત્પાદનો પર એક દિવસમાં ડિલિવરીનો આનંદ માણો. 

  • બિકાનો સોન પાપડી પ્રીમિયમ:બિકાનોસોનપાપડીમિલ્કસાથેસ્વાદનીદુનિયામાંડૂબકીલગાવો. આચણાનાલોટ, શુદ્ધ ઘી, ખાંડ અને દૂધમાંથી બનાવેલ નાજુક, ફ્લેકી લેયર ધરાવતી એક ક્લાસિક ભારતીય મીઠાઈ છે. ક્રન્ચી બદામ અને પિસ્તાથી શણગારેલું, દરેક ટુકડો ઉત્સવના આનંદને યાદગાર બનાવે છે. ઉત્સવની ખાસ વાનગી તરીકે, તેને ફ્લેટ 50% છૂટ પર મેળવો. તેને રૂ. 140 માં ખરીદો.
  • GO DESi દિવાલી ગિફ્ટ બોક્સ:GO DESi હેમ્પર સાથે દિવાળીની ખુશી બમણી કરો – સ્વાદિષ્ટ કાજુ કટલી અને ક્લાસિક બરફીથી લઈને ટેન્ગી DESi પોપ્ઝ, તોરણ અને ચમકતા દીવા સુધીના 17 મનપસંદ ઉત્પાદનોનો ખજાનો. ઘરોને મીઠાશ, પ્રકાશ અને પરંપરાથી ભરવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલ, આ તહેવારોમાં એકબીજાને આપવા માટેની શ્રેષ્ઠ ભેટ છે – અને 100% છૂટ સાથે, તેને ભેટમાં આપવાનો આનંદ ખરેખર વધી જાય છે. તેને રૂ. 349 માં ખરીદો. 

ઘર, રસોડું અને આઉટડોર:

હોમફર્નિશિંગ, ડેકોર, સ્ટોરેજ અને લાઇટિંગમાં 2.4 લાખ+ ઉત્પાદનોમાંથી પસંદ કરો, જેમાં તહેવારો માટેની આવશ્યક વસ્તુઓ ફક્ત ₹69 થી શરૂ થાય છે. વધુમાં, 20+ શહેરોમાં 15,000+ પિન કોડને આવરી લેતા 6,300+ ઉત્પાદનો પર સેમ ડે ડિલિવરીનો આનંદ માણો. 

  • DREAME L10 પ્રાઇમ રોબોટ વેક્યુમ અને મોપ:આતહેવારોમાં, Dreame L10રોબોટવેક્યુમઅનેમોપસાથેસહેલાઈથીચમકતાઘરમાંમહેમાનોનુંસ્વાગતકરો. શક્તિશાળીસક્શન, સ્માર્ટનેવિગેશનઅનેઓટો-ક્લીનિંગમોપસિસ્ટમસાથે, તેઉજવણીનોઆનંદમાણતીવખતેગંદકીનુંધ્યાનરાખેછે, અને75%સુધીનીછૂટસાથે, તેતમારાતહેવારોનેવધુઆનંદમયબનાવવાનીસૌથીસ્માર્ટરીતછે. તેનેરૂ. 31,999માંખરીદો.
  • FIGલિવિંગ ઓરી ટેબલ લેમ્પ:FIGહેન્ડ-પ્લીટેડ લેમ્પશેડ ટેબલ લેમ્પ સાથે આ તહેવારોમાં તમારા ડેકોરમાં ભવ્યતાને વધુ આકર્ષક બનાવો. નાજુક પ્લેટેડ ડિટેલિંગ અને સુંદર સિલુએટથી બનાવેલ, તે તમારા લિવિંગ રૂમ, રેસ્ટોરન્ટ નૂક અથવા બેડસાઇડ ટેબલમાં આરામદાયક ​​વાતાવરણ બનાવવા માટે યોગ્ય છે. અને 70% સુધીની છૂટ સાથે, તમારી સાંજને સ્ટાઇલ સાથે વધુ ચમકદાર બનાવો. તેને રૂ. 2,324 માં ખરીદો.

એમેઝોન ડિવાઇસ અને એલેક્સા એક્સક્લુઝિવ્સ: ઇકો સ્માર્ટ સ્પીકર્સ, એલેક્સા સાથે સ્માર્ટ ડિસ્પ્લે અને ફાયર ટીવી ડિવાઇસ પર 50% સુધીની છૂટ સાથે તમારા સ્માર્ટ લિવિંગને અપગ્રેડ કરો. ઉપરાંત, નવા કિન્ડલ પેપરવ્હાઇટ પર 2,000 રૂપિયા સુધીની છૂટ મેળવો અને ગમે ત્યારે, ગમે ત્યાં વાંચવાની સુવિધાનો આનંદ માણો. એલેક્સા વોઇસ રિમોટ સાથે ફાયર ટીવી સ્ટિક HD પર પણ 55% સુધીની છૂટ મેળવો. ₹2,499માં ખરીદીને; ઇકો ડોટ (5મી પેઢી) પર 19% સુધીની છૂટ સાથે ₹4,449માં ખરીદીને મોટી બચત કરો. 

  • એમેઝોન ઇકો પોપ:એમેઝોન ઇકો પોપ સ્માર્ટ સ્પીકર વડે તમારા ઘરને સાઉન્ડ અને સ્તાઈલથી ભરી દો. આકર્ષક, કોમ્પેક્ટ અને અદભુત રીતે શક્તિશાળી, તે સંગીતને વહેતું રાખે છે, લાઇટ્સ સિંક કરે છે અને તમારા દિવસને ટ્રેક પર રાખે છે – આ બધું એક સરળ વૉઇસ કમાન્ડ સાથે. હવે તે ફ્લેટ 41%છૂટ પર ઉપલબ્ધ છે, તેથી દરેક ક્ષણને થોડી વધુ જાદુઈ બનાવો. તેને રૂ. 2,949માં ખરીદો.
  • ફાયર ટીવી સ્ટિક 4Kવિથ ઓલ-ન્યુ એલેક્સા વોઇસ રિમોટ:ફાયર ટીવી સ્ટિક 4Kઅને એલેક્સા વોઇસ રિમોટ સાથે તમારા ટીવીને એન્ટરટેઇન્મેન્ટ હબમાં રૂપાંતરિત કરો. તમારા મનપસંદ શો, મૂવીઝ અને મ્યુઝિકને અદભુત 4Kગુણવત્તામાં સ્ટ્રીમ કરો, આ બધું જ હેન્ડ્સ-ફ્રી વૉઇસ કંટ્રોલ સાથે. આકર્ષક, ઉપયોગમાં સરળ અને સુવિધાઓથી ભરપૂર, તે તમારા લિવિંગ રૂમમાં સિનેમા જેવો અનુભવો લાવે છે — તે પણ હવે ફ્લેટ 36%છૂટ પર. તેને રૂ. 4,499માં ખરીદો.

એમેઝોન બિઝનેસ: ઇલેક્ટ્રોનિક્સ, ઓફિસના સાધનો, ઉપકરણો અને ઓફિસ ડેકોર અને ફર્નિચર પર65%સુધીની છૂટનો આનંદ માણો, અને ટોચની બ્રાન્ડ્સના 10,000+ઉત્પાદનો સાથે ફક્ત રૂ. 199થી શરૂ થતા ખાસ ક્યુરેટેડ ગિફ્ટિંગ કેટલોગનું અન્વેષણ કરો. 

  • boAt નીરવાનાX TWS:boAtનીરવાના TWSઇયરબડ્સ સાથે સંગીતની ધૂનમાં ડૂબી જાઓ – તેનો શક્તિશાળી, સ્પષ્ટ અવાજ પાર્ટીને જબરદસ્ત બનાવે છે અને તેની ડિઝાઇન તમારી જીવનશૈલી સાથે સરળતાથી મેળ ખાય છે. મ્યુઝિક મેરેથોનથી લઈને મિત્રો સાથે મળવા સુધી, આ ઇયરબડ્સ દરેક ક્ષણને યાદગાર બનાવે છે. તેને રૂ. 1,999માં ખરીદો.
  • એક્વાગાર્ડ ડિલાઇટ NXTએકવસેવર 9સ્ટેજ વોટર પ્યુરિફાયર:આ તહેવારોની મોસમમાં, તમારા પ્રિયજનોને એક્વાગાર્ડ ડિલાઇટ NXT એકવસેવર 9-સ્ટેજ વોટર પ્યુરિફાયરની શુદ્ધતા ભેટ આપો. અદ્યતન RO+UV+UF+MC ટેકનોલોજી સાથે, તે 9999% બેક્ટેરિયા અને 99.99% વાયરસ ઘટાડાની ખાતરી આપે છે, જ્યારે સાધારણ પ્યુરિફાયરની સરખામણીમાં 60% વધુ પાણી બચાવે છે. આકર્ષક, કાર્યક્ષમ અને હવે 61% ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ, તે તમારા ઘરની ઉજવણીઓમાં આરોગ્ય અને ભવ્યતા લાવવાની એક શ્રેષ્ઠ રીત છે. તેને રૂ. 8,499 માં ખરીદી શકાય છે. 

પુસ્તકો અને રમકડાં: વર્ષના સૌથી ઓછા ભાવે 2 કરોડથી વધુ બુક ઑફર્સ સાથે 500+ નવી લોન્ચ થયેલી પુસ્તકો, લેખક-હસ્તાક્ષરિત આવૃત્તિઓ જેમ કે અમિશ ત્રિપાઠીની ધ ચોલા ટાઇગર્સ, ડેન બ્રાઉનની ધ સિક્રેટ ઓફ સિક્રેટ્સ, અને સુધા મૂર્તિની ગ્રાન્ડમાઝ બેગ ઓફ સ્ટોરીઝની ખાસ આવૃત્તિ, પ્રીમિયમ હાર્ડકવર્સ અને ખાસ બનાવવામાં આવેલ બોક્સસેટ્સ ખરીદો. ફિક્શન, નોન-ફિક્શન અને બાળકોના પુસ્તકોથી લઈને રિજનલ ટાઇટલ્સ, સ્કૂલ ટેક્સટબુક્સ, એગ્ઝામ ગાઈડ અને પ્રોફેશનલ રીડ સુધી – વિવિધ શૈલીઓમાં 75% સુધીની છૂટનો આનંદ માણો.

એમેઝોન કારીગર અને સહેલી:  ભારતભરના સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને સમર્થન આપવા માટે સ્માર્ટ ક્રાફ્ટ ફર્નિચર અને ડેકોર સાથે તમારા ઘરની સજાવટમાં સુધારો કરો, 85% સુધીની છૂટ સાથે ઓઇશાની સારી ઘોરની ઉત્સવની સાડીઓ પહેરો, દુર્ગા હેન્ડલૂમ્સની ઓથેન્ટિક હેન્ડલૂમ સાડીઓ (65% ડિસ્કાઉન્ટ) અને કોટન ડ્રેસ મટિરિયલ્સ (35% ડિસ્કાઉન્ટ) ખરીદો, 75% ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ ફેસ્ટિવ સ્પેશ્યલ હોમ ડેકોર સાથે તમારા ઘરને સુંદર બનાવો અને 85% સુધીની છૂટ સાથે સત્પુરુષના કિચન અને હોમ એસેન્શીઅલસથી તમારા ઘરને આકર્ષક દેખાવ આપો.

એમેઝોન બજાર: આ તહેવારોની મોસમમાં, એમેઝોન બજાર બજેટ પ્રત્યે સભાન ખરીદદારો માટે ₹1,499 થી વધુના ઓર્ડર પર ₹300 કેશબેક અને પ્રથમ વખત ખરીદી કરનારાઓ માટે 50% સુધીની છૂટ સાથે અદભુત લાભ લઈને આવ્યું છે. સુવિધા અને પોસાય તેવા ભાવે ઉત્પાદનો વેચવા માટેના આ સમર્પિત સ્ટોરફ્રન્ટ પર કિચન એસેન્શીઅલસ, હોમ બેઝિક્સ, મોબાઇલ એસેસરીઝ અને અફોર્ડબલ્સ ફેશન પર દૈનિક ડીલ્સનું અન્વેષણ કરો. અત્યંત ઓછી કિંમતો અને વિવિધ પસંદગીઓ સાથે, એમેઝોન બજાર ગ્રાહકો માટે વિશ્વસનીય સ્થળ છે જે ઓછા ખર્ચે તેમની તહેવારોની ખરીદીને શ્રેષ્ઠ બનાવવા માંગે છે.

આ દિવાળી પર, ગ્રાહકો એમેઝોન પર અગ્રણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સમાંથી 20,000+ ડીલ્સ ખરીદી શકે છે. રોબોટિક વેક્યુમ ક્લીનર્સ (65% સુધીની છૂટ), એન્કર પાવરબેંક (60% સુધીની છૂટ), iPhone 17 એસેસરીઝ, પ્રીમિયમ હેડસેટ્સ (75% સુધીની છૂટ), સ્પીકર્સ અને સાઉન્ડબાર (60% સુધીની છૂટ), પ્રોજેક્ટર (65% સુધીની છૂટ), અને ડેશ કેમેરા (બેંક ઑફર્સ સાથે 50% સુધીની છૂટ) શોધો. બ્યુટી ઓફ જોસિયન અને ડી’આલ્બા પીડમોન્ટ બ્યુટી પ્રોડક્ટ્સ (35% સુધીની છૂટ), ઘડિયાળો (75% સુધીની છૂટ), ઇકોફ્લો પોર્ટેબલ પાવર સ્ટેશન (₹12,999 થી શરૂ), ASAKUKI ઓઇલ ડિફ્યુઝર્સ (60% સુધીની છૂટ), અને GTPlayer ગેમિંગ ચેર (₹9,999 થી શરૂ) સાથે તમારી જીવનશૈલી વધુ બેહતર બનાવો.

તહેવારોની મોસમ નજીક આવવાની સાથે એમેઝોને ભારતમાં 45 નવા ડિલિવરી સ્ટેશન સાથે તેના ઓપરેશન નેટવર્કને મજબૂત બનાવવાની સાથે તેના લાસ્ટ-માઇલ નેટવર્કને દેશભરમાં આશરે 2,000 સ્ટેશનો સુધી વિસ્તૃત કર્યું છે. આ બધું કંપની દ્વારા તાજેતરમાં 8.5 મિલિયન ઘન ફૂટ સ્ટોરેજ ક્ષમતા અને 500,000 ચોરસ ફૂટ સૉર્ટેશન વિસ્તારમાં ખોલવામાં આવેલ 12 નવા ફુલફિલમેન્ટ સેન્ટર અને 6 સૉર્ટ સેન્ટર સાથે થયું છે. આ વિસ્તૃત નેટવર્કને સમર્થન આપવા માટે, એમેઝોને 1,50,000 થી વધુ મોસમી કાર્ય તકો ઉભી કરી છે. ઉન્નત માળખાગત સુવિધા ગયા વર્ષની સરખામણીમાં 50% વધુ શહેરોમાં એક જ દિવસે ડિલિવરી અને બમણા સ્થળોએ બીજા દિવસે ડિલિવરી સક્ષમ બનાવે છે, જેનાથી દેશભરના ટાયર II અને III શહેરોમાં ગ્રાહકોને વધુ ઝડપી સેવા અને વિશ્વસનીયતા મળે છે.

બધા ડિલ્સ અહીંજોઈ શકાય છે.

Related posts

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે તેના રેસિડેન્ટ બચત ખાતા ધારકો માટે ‘ઉજ્જીવન રિવોર્ડ્ઝ’ લોન્ચ કર્યું

truthofbharat

ગુજરાતના 33 જિલ્લામાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડથી નવાજશે

truthofbharat

કોક સ્ટુડિયો ભારતે અનુભવ જૈનના કંઠે ગવાયેલા અર્ઝ કિયા હૈ સાથે તેનો સંગીત પ્રવાસ ચાલુ રાખ્યો છે

truthofbharat