- 5 લાખથી વધુ જ્વેલરી ડિઝાઇનથી લઈને એક્સક્લુઝિવ એમેઝોન પે ઇ-ગિફ્ટ કાર્ડ અને બજાજ અને હીરો દ્વારા ટુ-વ્હીલર્સ સુધી, તમારી તહેવારોની બધી ખરીદીઓ પર મેળવો શાનદાર ડીલ્સ અને દિવાળી પહેલાં ડોરસ્ટેપ ડિલિવરી
- “દિવાળી ફેસ્ટિવ ડિલાઇટ્સ” દરમિયાન ગ્રાહકો HDFC ક્રેડિટ કાર્ડ્સ અને ઇઝી EMI કાર્ડ્સ* પર વધારાના 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો આનંદ અને પ્રાઇમ સભ્યો એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર 5% કેશબેકનો આનંદ માણી શકે છે
- કેરેટલેન, PN ગાડગીલ, જોયાલુક્કાસ, PC ચંદ્રા અને મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સના ₹1699 થી શરૂ થતા લેબ-ગ્રોન હીરાની 50,000 થી વધુ શૈલીઓમાંથી ખરીદી કરો
- ગિફ્ટ કાર્ડની ખરીદી પર એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર 2% કેશબેક સહીત એમેઝોન પે સાથે તનિષ્ક, કલ્યાણ, મલબાર, જોયાલુક્કાસ, GIVA જેવી અગ્રણી જ્વેલરી બ્રાન્ડના ઇ-ગિફ્ટ કાર્ડ્સ પર વિશિષ્ટ ઑફર્સ મેળવો
નવી દિલ્હી | ૧૪મી ઓક્ટોબર ૨૦૨૫: આ તહેવારોની મોસમમાં, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 લઈને આવ્યું રહ્યું છે સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, ફેશન અને બ્યુટી, હોમ ડેકોર, એપ્લાયન્સિસ, ફર્નિચર અને ગ્રોસરી જેવી શ્રેણીઓમાં ધનતેરસ અને દિવાળીની ઓફર. નવા વાહન સાથે સમૃદ્ધિનું સ્વાગત કરવા માંગતા ગ્રાહકો આજે (14 ઓક્ટોબર) રાત્રે બાર વાગ્યા સુધીમાં મુંબઈ, દિલ્હી એનસીઆર, હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ અને અન્ય શહેરોમાં દિવાળી પહેલા ડિલિવરી માટે બજાજ અને હીરો ટુ-વ્હીલરનો ઓર્ડર આપી શકે છે. ગ્રાહકો સોના, ચાંદી અને હીરાના દાગીનાની શુભ ખરીદીઓ પણ કરી શકે છે.
દાગીનાઓના શોખીનો માટે, Amazon.in એ ધનતેરસની પરંપરાગત ખરીદીની માંગ પુરી કરવા માટે તેની પસંદગીનો વિસ્તાર કર્યો છે. ગ્રાહકો કેરેટલેન, પીએન ગાડગીલ, જોયાલુક્કાસ, PC ચંદ્રા અને મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સમાંથી ₹1699 થી શરૂ થતી 50,000 થી વધુ શૈલીના લેબ-ગ્રોન હીરા સહિત 5 લાખથી વધુ જ્વેલરી ડિઝાઇનમાંથી ખરીદી કરી શકે છે. ગ્રાહકો અક્ષય તૃતીયા અને ધનતેરસ જેવા શુભ પ્રસંગો દરમિયાન અસલ, હોલમાર્કવાળા સોના અને ચાંદીના સિક્કા માટે Amazon.in પર વિશ્વાસ કરી શકે છે. Amazon.in પર તેઓ 1 ગ્રામથી 10 ગ્રામ સુધીના ગ્રામેજ વિકલ્પો સાથે પ્રાઇસ પોઇન્ટ પર સોનાના સિક્કાઓના વિવિધ વિકલ્પો પ્રાપ્ત કરી શકે છે. તહેવારોની ખાસ ઓફરમાં ઘરેણાં પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ, 10% સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ અને પસંદગીની ડિઝાઇન પર ₹1,000 નું ફ્લેટ કૂપન આપવામાં આવશે.
સોનાના વલણો:
- સોનાના દાગીનાના વેચાણમાં વર્ષ–દર–વર્ષ 96%નો વધારો થયો છે, જેમાં કેરેટલેન, PN ગાડગીલ, જોયાલુક્કાસ, PC ચંદ્રા, કિસ્ના અને મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સના હોલમાર્કવાળા દાગીનાઓનું વેચાણ સૌથી વધારે થયું છે.
- 14K અને 18K શુદ્ધતા ધરાવતા દાગીનાઓનું વેચાણ સ્પષ્ટપણે વધ્યું છે, જેમાં ગ્રાહકો આધુનિક, દરરોજ પહેરવા માટે યોગ્ય ડિઝાઇન શોધતા હોવાથી 14K ના દાગીનાઓમાં વર્ષ–દર–વર્ષ 50%નો વધારો થયો છે.
- આ તહેવારોની મોસમમાં રિંગ્સ (વર્ષ–દર–વર્ષ 18% જેટલી વૃદ્ધિ) અને નેકવેર (વર્ષ–દર–વર્ષ 45% જેટલી વૃદ્ધિ) સૌથી લોકપ્રિય શ્રેણીઓ તરીકે ઉભરી આવ્યા છે.
- in પર તાજેતરમાં લોન્ચ થયા પછી, પ્રીમિયમ 9K અને 14K ડિઝાઇન ધરાવતા કેરેટલેનના વિશિષ્ટ કલેક્શનમાં મહિના–દર–મહિનામાં 2X વૃદ્ધિ નોંધાઈ છે.
- ગ્રાહકો 925 સ્ટર્લિંગ સિલ્વર (92.5% શુદ્ધતા) માટે ₹2,000 થી શરૂ થતા અને પ્રીમિયમ સોના અને હીરાના દાગીનાઓ માટે ₹40,000 સુધીના સુંદર ઘરેણાં ખરીદી રહ્યા છે.
એમેઝોન પે સાથે ધનતેરસની દરેક ખરીદીને વધુ લાભદાયક બનાવો:
ભારતના સૌથી વિશ્વસનીય જ્વેલર્સ – તનિષ્ક, કલ્યાણ, મલબાર, જોયાલુક્કાસ, GIVA, અને વધુના વિશિષ્ટ એમેઝોન પે ઇ-ગિફ્ટ કાર્ડ્સ સાથે ધનતેરસની ઉજવણી કરો. GIVA સિલ્વર જ્વેલરી પર 12% સુધીનું ડિસ્કાઉન્ટ, કલ્યાણ ડાયમંડ અને કેતન ગોલ્ડ જ્વેલરી પર 5% સુધીનું ડિસ્કાઉન્ટ અને જોયાલુક્કાસ, તનિષ્ક, જોસ આલુક્કાસ અને મિયા બાય તનિષ્ક સહિતની અગ્રણી બ્રાન્ડ્સ પર 2-3% સુધીના ડિસ્કાઉન્ટનો આનંદ માણો. એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ સાથે, એમેઝોન પે ગિફ્ટ કાર્ડ્સ પર વધારાના 2% કેશબેકનો આનંદ માણો. અને આ બધા લાભો સાથે તમારા ઘરે બેસીને તમારા ઉત્સવના રોકાણો શરૂ કરવાની એક સલામત, અનુકૂળ અને વિશ્વસનીય રીત- એટલે કે એમેઝોન પે પર ડિજિટલ સોનું ખરીદીને તમારા ધનતેરસને વધુ શુભ બનાવો.
બધી ડીલ્સ જોવા માટે, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ પેજની મુલાકાત લો, click here.
######
