લોટ્ટે ક્રન્ચની સફળતા બાદ, સુબક અને શાર્ક ભારતમાં આઈસ્ક્રીમ કેટેગરીની નવીનતામાં વધુ એક માઈલસ્ટોન છે
લોન્ચ વિડિઓની લિંક:
https://www.instagram.com/reel/DO_UbquiE2d/?igsh=Y25leG5oZzZ2MWdi
https://www.instagram.com/reel/DPBGpDtE9L1/?igsh=dmpieXBiZjU5eW15
https://www.instagram.com/reel/DO78VrpiH4J/?igsh=NXM5ODhyNTR1djgx
દિલ્હી | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — લોટ્ટે ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડે સુબક અને શાર્કના લોન્ચ સાથે ભારતના આઈસ્ક્રીમ માર્કેટમાં વધુ એક નવી પ્રોડક્ટ નવીનતાની જાહેરાત કરી છે. કોરિયાની પ્લેફુલ કલ્પનાથી પ્રેરિત અને ઇન્ડિયન ટેસ્ટ માટે રચાયેલ, આ પ્રથમ પ્રકારની પ્લેફુલ આઈસ્ક્રીમ કેન્ડી રિફ્રેશિંગ ફ્લેવર્સ, સ્લસી ટેક્સચર અને ફન શેપ્સનું મિશ્રણ કરે છે, જે બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકો બંનેને ખુશ કરવાનું વચન આપે છે. લોટ્ટે ક્રન્ચ (ભારતનો પ્રથમ કોરિયન 4-લેયર્ડ આઈસ્ક્રીમ બાર)ની સફળતા બાદ, આ લોન્ચ ભારતમાં આઈસ્ક્રીમ કેટેગરીમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, અને ભારતીય ગ્રાહકો માટે બોલ્ડ, રિફ્રેશિંગ અને K-કૂલ ઉત્પાદન અનુભવો લાવવાની લોટ્ટે ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
કોરિયાની કલ્પના અને બોલ્ડ પોપ કલ્ચરથી પ્રેરિત, સુબક અને શાર્ક ફક્ત આઈસ્ક્રીમ કેન્ડી નથી; તે સ્લસ કેન્ડી છે, જે દરેક બાઈટમાં અનુભવાય છે. સુબક (જેનો અર્થ કોરિયનમાં તરબૂચ થાય છે) જ્યુસી તરબૂચ અને સ્ટ્રોબેરી સ્વાદને સ્લાઇસ-આકારની ડિઝાઇનમાં ક્રન્ચી ચોકલેટ-કોટેડ મગફળીના “દાણા” સાથે જોડે છે. શાર્કના આકર્ષક આકારમાં ડ્યુઅલ નારંગી-સ્ટ્રોબેરી ફ્યુઝન પ્રદાન કરે છે, જે અનુભવને પ્લેફુલ જોડાણમાં ફેરવે છે.
લોન્ચને વિસ્તૃત કરવા માટે, એક વાઈબ્રન્ટ K-કલ્ચર કેમ્પેઇન – એનીમ સ્ટોરી ટેલિંગ સાથે K-પોપ એનજીને મિશ્રિત કરે છે અને ‘રિફ્રેશિંગલી K-કૂલ’ના વિચાર પર બનેલ છે – એક કેન્ડી અનુભવને પ્રકાશિત કરે છે, જે તમને તાજગી આપે છે. તે 10 ડિજિટલ ફિલ્મ દ્વારા સુબક અને શાર્ક વિશ્વને જીવંત બનાવે છે.
લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડના માર્કેટિંગ હેડ ઋષભ વર્માએ જણાવ્યું હતું કે, વર્લ્ડકોન અને ક્રંચની સફળતા પર નિર્માણ કરીને, સુબક અને શાર્ક ભારત માટે લોટ્ટે ના નવા પ્રોડક્ટ નો ઇનોવેશનના આગામી તબક્કાને રજૂ કરે છે. આ આઇસ કેન્ડીઝ કોરિયન નવીનતાને મલ્ટીસેન્સોરિયલ પ્રોડક્ટ અનુભવ બનાવવા માટે જોડે છે. આજના ગ્રાહકો સ્વાદ કરતાં કઈ વિશીષ્ટ શોધે છે – તેઓ સુસંગતતા અને જોડાણ ઇચ્છે છે. સુબક અને શાર્ક આધુનિક પ્રોડક્ટના સારને કેપ્ચર કરીને પહોંચાડે છે. આ લોન્ચ લોટ્ટે ના K-કલ્ચરની ભાવનાને દુનિયા સમક્ષ લાવવાના મિશનમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, વન રિફ્રેશિંગ બાઈટ એટ આ ટાઈમ”
લોટ્ટે ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડના સિનિયર બ્રાન્ડ મેનેજર અંકિતે ઉમેર્યું, “સુબક અને શાર્ક આઈસ કેન્ડીને મનોરંજક, અભિવ્યક્ત અને સાંસ્કૃતિક રીતે પ્રેરિત બનાવે છે. પછી ભલે તે બાળકો પ્લેફુલ શેપ્સનો આનંદ માણતા હોય, યંગસ્ટર્સ શેર કરી શકાય તેવી ક્ષણો બનાવતા હોય, કે પછી પુખ્ત વયના લોકો નોસ્ટાલ્જીયામાં અદભુત પ્રોડક્ટ્સ તાજગીથી આગળ વધીને આનંદ પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે. તે એક ઇમર્સિવ અનુભવ છે જે ગ્રાહકો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે. આ લોન્ચ સાથે, અમે અમારી કેટેગરી લીડરશીપને મજબૂત બનાવી રહ્યા છીએ અને ભારતમાં વર્લ્ડ-કલાસ ઇનોવેશન્સ લાવવાની લોટ્ટે ની સફર ચાલુ રાખી રહ્યા છીએ.”
રુ. 20 માં 75 મિલી પેક સાથે, સુબક અને શાર્ક દેશભરના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. વિતરણ ભારતભરમાં 50,000+ આઉટલેટ્સને આવરી લેશે, જેમાં મોડર્ન ટ્રેડ જનરલ ટ્રેડ , Q-કોમર્સ પ્લેટફોર્મ અને હેવમોર-એક્સક્લુઝિવ પાર્લરનો સમાવેશ થાય છે. સ્ટોરમાં વાઇબ્રન્ટ વિઝિબિલિટી રિટેલ ટચપોઇન્ટ્સમાં મજબૂત રિકોલ સુનિશ્ચિત કરશે.
સુબક અને શાર્ક સાથે, લોટ્ટે પ્લેફુલ, રિફ્રેશિંગ ઇનોવેશન્સને વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, ખાતરી કરે છે, કે દરેક જગ્યાએ ગ્રાહકો ટેસ્ટ કરી શકે, અને આનંદ માણી શકે.
==========
