Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોક બડીની પ્રયાસ સાથે ભારતભરના કિરાણા સ્ટોર્સ ડિજિટલ જઈ રહ્યા છે

નવી દિલ્હી | ૦૭ નવેમ્બર ૨૦૨૫ — ભારતના કિરાણા સ્ટોર્સ રોબરોજની કોમર્સ અને કન્ઝ્યુમર પહોંચના કેન્દ્રમાં છે. આ સ્ટોર માલિકો માટે માલ ભરવાથી લઈને ઈન્વેન્ટરીનું વ્યવસ્થાપન અને ગ્રાહકોને સેવા આપવા સુધી ઝડપથી ઉત્ક્રાંતિ પામતી આ રિટેઈલ ક્ષિતિજમાં દરેક મિનિટ મહત્ત્વપૂર્ણ છે. તેમને ટેકો આપવા માટે કોકા-કોલા ઈન્ડિયાએ સ્માર્ટ, એઆઈ- એનેબલ્ડ ડિજિટલ પ્લેટફોર્મનો સ્તર વધારીને સુવિધા અને કાર્યક્ષમતાની શક્તિ સીધા જ રિટેઈલરોના હાથોમાં પહોંચાડી દીધી છે.

આરંભથી જ કોક બડીએ ભારતમાં કોઈ પણ એફએમસીજી eB2B રિટેઈલ મંચનો ઝડપછી સ્તર વધી આપ્યો છે અને 10 લાખથી વધુ રિટેઈલરો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એપે ઉદ્યોગ અવ્વલ સહભાગ દર પણ હાંસલ કર્યો છે, જ્યારે રિટેઈલરો પારદર્શક ઓફરો, એઆઈ પાવર્ડ સૂચનો અને યુઝર- ફ્રેન્ડ્લી ઈન્ટરફેસથી પ્રેરિત તેમની ફેવરીટ કોકા-કોલા પ્રોડક્ટો ખરીદી કરવા માટે દરેક મહિને રિપીટ ઓર્ડર આપી રહ્યા છે. આ ઝડપી અપટેક રોજબરોજની કામગીરી આસાન બનાવવા અને રિટેઈલરોનો આત્મવિશ્વાસ અને સંબંધ મજબૂત બનાવવા માટે મંચની ક્ષમતા પ્રદર્શિત કરે છે.

Aditya Arora, a store owner કહે છે, “અમે 1980થી ગ્રાહકોને સેવા આપી રહ્યા છીએ અને આશરે 15થી 17 વર્ષથી મારા પિતા સાથે કામ કરી રહ્યા છીએ. એમબીએ ગ્રેજ્યુએટ તરીકે મેં એ શીખી લીધું છે કે જો તમે તમારો ધંધો વધારવા માગતા હોય તો તમારે સમય સાથે ઉત્ક્રાંતિ પામવું જોઈએ. કોક બડી એપે અમે જે રીતે ધંધો કરીએ છીએ તેમાં બદલાવ લાવી દીધો છે. અમારા કામમાં પારદર્શકતા આવી ગઈ છે. હું કોકા-કોલા પાસેથી ડીલ્સ અને સર્વિસીસ સાથે એપ થકી કોઈ પણ સમય ઓર્ડરો મૂકી શકું છું. અમે રોજબરોજ અમારા સ્ટોર જે રીતે ચલાવી રહ્યા છીએ તેમાં આસાની આવી છે.’’

સ્ટોર માલિક પ્રદીપ કહે છે, “હું છેલ્લાં ત્રણ વર્ષથી કોકા-કોલા સાથે કામ કરી રહ્યો છું અને નિયમિત રીતે કોક બડી એપનો ઉપયોગ કરું છું. તેનાથી મને ઓર્ડરો આસાનીથી મૂકવા અને નવી પ્રોડક્ટો પર અપડેટેડ રહેવામાં મદદ મળી છે. મને ખાસ કરીને સજેસ્ટેડ ઓર્ડર ફીચર ગમે છે, જે મારી અગાઉની ખરીદીઓને આધારે પ્રોડક્ટોની ભલામણ કરે છે. તે મારો શોપ આસાનીથી ચલાવવામાં મદદરૂપ થાય છે.’’

ઉચ્ચ સ્તર ઉપરાંત કોક બડી કિરાણા સ્ટોર્સ માટે વેપાર વૃદ્ધિ પણ પ્રેરિત કરી રહી છે. મંચ દુકાનદારોને કોઈ પણ સમયે ઓર્ડરો આપવા, ડિલિવરી ટ્રેક કરવા અને અસલ સમયમાં પ્રાઈસિંગ અને પ્રમોશન્સને પહોંચ આપવા માટે મદદરૂપ થશે, જે સર્વ એક મોબાઈલ એપ્લિકેશન થકી કરી શકાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને રોજબરોજ નિર્ણય લેવાના કામમાં મઢીને મંચ ગત ખરીદીની શૈલીઓ અને મોસમી માગણીને આધારે પ્રોડક્ટોની ભલામણ કરીને રિટેઈલરો પાસે માલ ખલાસ નહીં થઈ જાય, કચરો ઘટે અને ઝડપી, ડેટા- આધારિત નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. પરિણામે રિટેઈલરો માટે સ્ટોરનું વ્યવસ્થાપન આસાન બને છે અને ભારતમાં નેબરહૂડ્સમાં ગ્રાહકો માટે કોકા-કોલા બેવરેજીસની ઉપલબ્ધતા બહેતર બને છે. 

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ડિજિટલ એક્સિલરેશન ઓફિસના વાઈસ પ્રેસિડેન્ટ અંબુજ દેવ સિંહે જણાવ્યું હતું કે, “ડિજિટલ સશક્તિકરણ રિટેઈલ વૃદ્ધિની વ્યાખ્યા કરે છે અને કોક બડી નેબરહૂડ કિરાણા હોય કે સ્થાનિક સુપરમાર્કેટ હોય, દરેક રિટેઈલરોને કોકા-કોલા પ્રોડક્ટો ઓર્ડર કરવા અને ટ્રેક કરવા માટે હંમેશાં પહોંચ આપે છે. દરેક ઈન્ટરએકશન એવી ઈનસાઈટ્સ ઊપજાવે છે, જે અમને રિટેઈલરોને વધુ કાર્યક્ષમ રીતે સેવા આપવા સાથે ગ્રાહકો જ્યારે પણ ઈચ્છે ત્યારે અમારાં બેવરેજીસ મળી રહે તેની ખાતરી રાખે છે.’’

કોક બડી રોજની કામગીરી આસાન બનાવવા માટે પ્રેક્ટિકલ ટૂલ્સ જોડે છે. રિટેઈલરોને એક્ટિવ પ્રમોશન્સ, ડિસ્કાઉન્ટ્સ, નવા લોન્ચ અને યોજનાઓ પર અસલ સમયમાં નોટિફિકેશન્સ પ્રાપ્ત કરે છે, જેથી તક ક્યારેય ચૂકી નહીં જવાય તેની ખાતરી રાખે છે. મંચનું વોઈસ સર્ચ ફંકશન પહોંચક્ષમતા વધારે છે, જે તુરંત પ્રોડક્ટો લોકેટ કરવાનું તેને આસાન બનાવે છે. ઉપરાંત દુકાનદારો તેમની ડિલિવરીઓ ટ્રેક કરી શકે, ઓર્ડરનો ઈતહાસ રિવ્યુ કરી શકે અને ઓર્ડરના સ્ટેટસ પર અપડેટ્સ કરી શકે છે, જેથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા અને નિયંત્રણ લાવે.

કોક બડીએ ગ્રાહકો સાથે જે રીતે કિરાણા સ્ટોર્સ આદાનપ્રદાન કરે તે પદ્ધતિમાં પરિવર્તન લાવી દીધું છે. રિટેઈલરો માટે 24×7 પહોંચ અને પારદર્શકતાની પુનઃબાંયધરી છે. ગ્રાહકો માટે એવો આત્મવિશ્વાસ છે કે કોકા-કોલા પોર્ટફોલિયો તરફથી તેમનું ફેવરીટ ડ્રિંક હંમેશાં તેની પહોંચમાં રહી શકે.

==========

Related posts

2026માં રિયલ એસ્ટેટમાં તેજી માટે, ટિયર-2 શહેરોમાં વડોદરા મોખરે રહેશે

truthofbharat

હયાતએ મુંબઇ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ સાથે સહયોગ કર્યો

truthofbharat

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.

truthofbharat