નવી દિલ્હી | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૫: ગયા વર્ષે અતુલનીય પ્રતિસાદ પછી ધ કોકા-કોલા કંપની હેઠળના કોફી બ્રાન્ડ કોસ્ટા કોફી આ ઓટમમાં તેનું અત્યંત વહાલું મેપલ હેઝલ મેનુ ફરી ભારતમાં લાવી છે. આ મોસમી ફેવરીટ મેપલની ગોલ્ડન નોટ્સ સાથે હેઝલનટની મજેદાર સમૃદ્ધિ સંમિશ્રિત કરીને તેને વધુ રોચક બનાવે છે, જે દરેક કપમાં ઓટમની ખૂબીને મઢી લે છે.
ઓટમના જોશની ઉજવણી કરતાં કોસ્ટા કોફીએ કોફી પ્રેમીઓને ત્રણ સ્વાદિષ્ટ નિર્મિતી માણવા માટે આમંત્રિત કર્યા છે, જેમાં મેપલ હેઝલ હોટ લેટ્ટી, આઈસ્ડ લેટ્ટી અને ફ્રેપ્પીનો સમાવેશ થાય છે. દરેક મૂડ માટે તૈયાર કરાયેલી આ રેન્જ કોફી પ્રેમીઓને ક્લાસિક હોટ કપ, ચિલ્ડ રિફ્રેશર અથવા ક્રીમી બ્લેન્ડેડ ટ્રીટ તરીકે મેપલ- હેઝલનટને માણવા દે છે. મર્યાદિત સમય માટે ઉપલબ્ધ આ મોસમી આવૃત્તિ વરાઈટી અને તહેવારની ધાર આ મોસમમાં કોફી બ્રેક્સમાં લાવે છે.
કોસ્ટા કોફીના ભારત, એસઈએ અને જાપાનની ફ્રેન્ચાઈઝ ઊભરતી બજારોના હેડ અપર્ણા ચોપરાએ જણાવ્યું હતું કે, “અમે મજબૂત ગ્રાહક માગણીથી પ્રેરિત મેપલ હેઝલ ઓટમ ફરીથી લાવવા માટે ભારે રોમાંચિત છીએ. મોસમી બેવરેજીસથી વિશેષ મેપલ હેઝલ નિર્મિતી જેન Z અને મિલેનિયલ્સ માટે પરંપરા બની ચૂકી છે, જે લાઈફસ્ટાઈલ અવસરોમાં દરેક ઘૂંટડાને ફેરવતી વિઝ્યુઅલ અપીલ સાથે મજેદાર ફ્લેવર્સને સંમિશ્રિત કરે છે. ભારતમાં 20 વર્ષના વારસ સાથે કોસ્ટા કોફી વધતી ગ્રાહક રુચિને પહોંચી વળવા અને દરેક સીઝન વધુ ઊમટી, યાદગાર અને અજોડ આવકારદાયક બનાવવા માટે અનુભવો ઘડવા માટે પહોંચી વળવા કટિબદઅધ છે.’’
કોસ્ટા કોફી ભારતમાં 20 અનન્ય વર્ષની ઉજવણી કરી રહી છે. પદાર્પણથી જ કોસ્ટાએ દેશમાં કેફે સંસ્કૃતિને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવીને રોજબરોજના જીવનનો હિસ્સો બનતા સ્વાદ, જોડાણ અને ઉજવણીના ખાસ અવસરોનું સિગ્નેચર સંમિશ્રણ ને ક્યુરેટેડ અવસરોને ઘડ્યા છે.
તે નવા નક્કર અધ્યાયમાં પ્રવેશ કરી રહી છે ત્યારે કોસ્ટા પ્રીમિયમ, અનુભવ પ્રેરિત કેફે માટે વધતી માગણી સાથે સુમેળ સાધીને 200+ સ્થળો ખાતે તેની પહોંચ વિસ્તારી રહી છે અને ભારતને તેની ટોચની પાંચ વૈશ્વિક બજારમાંથી એક બનાવવાનું લક્ષ્ય છે. આ માઈલસ્ટોનની ખુશીમાં કોસ્ટા આકર્ષક એક્ટિવેશન્સ સાથે તેના સ્ટોર્સમાં ઉજવણી લાવી છે, જેમાં સ્પેશિયલ એનિવર્સરી મેનવુ, મર્યાદિત આવૃત્તિના કપ, માસ્ટર બરિસ્તા દ્વારા પ્રેરિત લાઈવ કોફી વર્કશોપ અને સ્થાનિક કલાકારો સાથે જોડાણનો સમાવેશ થાય છે, જે કેફેને સ્વાદ અને સંસ્કૃતિની જગ્યામાં ફેરવી દે છે. આ ઈન-સ્ટોર અનુભવ વફાદાર ગ્રાહકોને આભારી તૈયાર કરાયો છે, જે નવાં જોડાણો ચમકાવે છે અને કોસ્ટાનું બ્રાન્ડ તરીકે સ્થાન સમુદાય અવસરો નિર્માણ કરવા માટે કોફીની પાર જાય છે.
મેપલ હેઝલ મેનુ કોસ્ટા કોફી આઉટલેટ્સ ખાતે ઉપલબ્ધ છે, જે ભારતભરમાં અને અવ્વલ ડિલિવરી મંચોમાં 12મી ઓક્ટોબરથી ઉપલબ્ધ છે.
