નવી દિલ્હી | ૧૪મી ઓક્ટોબર ૨૦૨૫: આ દિવાળી પર કોકા-કોલા ઈન્ડિયાએ સંસ્કૃતિ, ક્રિયાત્મકતા અને અત્યાધુનિક ટેકનોલોજીને સંમિશ્રિત કરીને ભારત જે રીતે ઉજવણી કરે છે તેની નવી કલ્પના કરી છે. ગૂગલ સાથે અનોખા જોડાણ થકી કોકા-કોલા દ્વારા ફેસ્ટિકોન્સ દિવાળી ગ્રીટિંગ્સની રજૂઆત કરી છે, જે ગ્રાહકોને ગૂગલ જેમિની એપનો ઉપયોગ કરીને પર્સનલાઈઝ્ડ ડિજિટલ વિશીઝ નિર્માણ કરવા અને શેર કરવા અભિમુખ બનાવે છે.
કોકા-કોલાનાં લિમિટેડ- એડિશન ઉત્સવ પેક્સ પર ઉપલબ્ધ આ પહેલ લોકોને આધુનિક ઈમેજ જનરેશ ક્ષમતાઓનો ઉપયોગ કરીને જેમિની એપમાં જ તેમના પોતાના પર્સનલાઈઝ્ડ ફેસ્ટિવ અવતારો નિર્માણ અને શેર કરવા ક્યુઆર કોડ સ્કેન કરવા માટે લોકોને અભિમુખ બનાવે છે. આ ઈનોવેટિવ ડિજિટલ અનુભવ થકી કોકા-કોલા ગ્રાહકોને તેમના તહેવારની ખુશી આદાનપ્રદાન કરવાની અજોડ રીત આપે છે.
ફેસ્ટિવ પેક સ્કેન કરીને ગ્રાહકોને ઈન્ટરએક્ટિવ ગૂગલ જેમિની અનુભવમાં પરિવહન કરાય છે, જ્યાં તેઓ તેમના પોતાના અને ક્લાસિક દિવાળી આઈકોનને મેચ કરતું મોજીલું, રિલેટેબલ ફેસ્ટિવ વ્યક્તિત્વ પસંદ કરીને તેમના અજોડ ‘‘ફેસ્ટિકોન’’ ડિઝાઈન કરી શકે છે. તેના શક્તિશાળી ઈમેજ જનરેશન મોડલોનો લાભ લેતાં જેમિની અજોડ, શેરેબલ ડિજિટલ સ્ટિકર નિર્માણ કરવા આ પસંદગીઓ વિલીન કરે છે. યુઝર્સ તેમના ક્રિયેશન ડાઉનલોડ કરી શકે અને ફ્રેન્ડ્સ તથા ફેમિલી સાથે આદાનપ્રદાન કરીને હેશટેગ #MyFesticon સાથે ચેઈન સ્પાર્ક કરી શકે છે.
કોકા-કોલા કેટેગરીના મર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર કાર્થિક સુબ્રમણિયને જણાવ્યું હતું કે, “કોકા કોલા હંમેશાં ભારતની ઉજવણીના હાર્દમાં હોય છે અને આ દિવાળીમાં લોકોને પોતાને વ્યક્ત કરવાની નવીન, ક્રિયેટિવ રીત આપવા અમે ખુશ છીએ. ફેસ્ટિકોન્સ માટે ગૂગલ સાથે અમારું જોડાણ સિંપલ ઈનસાઈટમાંથી આવે છે, જેમાં ગ્રાહકો વધુ અંગત અને અર્થપૂર્ણ રીતે ઉજવણી કરવા માગે છે. આ પહેલ ગૂગલ જેમિની દ્વારા પાવરક્ડ હોઈ AI, આર્ટ અને કલ્ચરમાં ગૂંથીને લોકો એકત્ર આવે ત્યારે કાયમી યાદો નિર્માણ કરે એ કોકા-કોલાની માન્યતા આપે છે.’’
કેમ્પેઈન જનરેટિવ AI સાથે કોકા-કોલાના સફળ એક્ટિવેશન્સ પર નિર્મિત છે. ડીએએલએલ-ઈ સાથે સહયોગમાં બ્રાન્ડની અગાઉની કેમ્પેઈન દિવાલી વાલી મેજિકે ગ્રાહકોને પર્સનલાઈઝ્ડ ફેસ્ટિવ કાર્ડસ તૈયાર કરવા અભિમુખ બનાવ્યા છે, જે પહેલ ભારતભરના પરિવારો સાથે મજબૂત રીતે સુમેળ સાધે છે. ફેસ્ટિકોન્સ સાથે કોકા-કોલા આ વિચારને અસલ સમયનું, ઈન્ટરએક્ટિવ સહ-નિર્માણ અભિમુખ બનાવવાનો વિચાર વધુ આગળ લઈ જાય છે, જે દરેક દિવાળીની વિશને ખુદ તહેવાર તરીકે વિચારપૂર્વકનું, અંગત અને ક્રિયેટિવ બનાવે છે.
તેના હાર્દમાં કોકા-કોલા હંમેશાં એકત્રતા, જોડાણ અને ઉજવણી માટે ઊભી રહી છે. ફેસ્ટિકોન્સ પરંપરાનું ઈનોવેશન સાથે મિલન થાય ત્યારે ખરા અર્થમાં ફરી એક વાર મેજિક સિદ્ધ કરવા AIની નિરંતર શક્યતાઓ સાથે દીવાઓની સમકાલીન ઉષ્માને સંમિશ્રિત કરવાનું કામ કરે છે.
*****
