Truth of Bharat
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

“રોયલ ટેકનોસોફ્ટ પ્રાઈવેટ લિમીટેડ” દ્વારા દિવાળી પહેલા “ગેટ ટુ ગેધર” થકી બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચીત કરાવવાનો પ્રયાસ

  • આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે તે માટે “ગેટ ટુ ગેધર”નું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતીય સંસ્કૃતિ જગતસંસ્કૃતિ માટે અદ્વિતીય છે. જોકે, ટેલિવિઝન અને ઇન્ટરનેટનો પ્રયોગ કરતાં બાળકો ધીરે ધીરે આપણી સંસ્કૃતિથી દુર થતા જણાઈ રહ્યાં છે. જેથી આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે અને આપણી સંસ્કૃતિને તેમનાં જીવનમાં ઉતારે તે માટે “રોયલ ટેકનોસોફ્ટ પ્રાઈવેટ લિમીટેડ” દ્વારા દિવાળી પહેલા જીવરાજ પાર્ક ખાતે આવેલા રજવાડુ હોટેલની બાજુમાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચીત કરાવી બાળકોના મન એકાગ્ર થાય તે માટે “અગ્નિહોત્ર યગ્ન”, “શીવ અભિષેક”, “માતા પિતા પુજા” કરાવવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને દિવાળી ગિફ્ટ પણ આપવામાં આવી હતી.

Related posts

અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા  ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

truthofbharat

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 સાથે ફેસ્ટિવ સિઝનમાં સ્પોટલાઇટની દુનિયામાં પ્રવેશો

truthofbharat

નારાયણ સેવા સંસ્થાન દ્વારા સુરતમાં 23મી ફેબ્રુઆરીએ દિવ્યાંગો માટે મફત નારાયણ લિંબ અને કેલિપર કેમ્પનું આયોજન

truthofbharat