Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ (BITA) 2025ના વિજેતાઓ જાહેર કરાયા

  • ચકાસાયેલી ગ્રાહક સમીક્ષાઓ, ઓછામાં ઓછા 4-સ્ટાર રેટિંગ, નિષ્ણાત જ્યૂરી મૂલ્યાંકન અને in પર સામુદાયિક મતદાનનું સંયોજન કરીને વિજેતાઓની પસંદગી વ્યાપક મૂલ્યાંકન દ્વારા કરવામાં આવી છે
  • સ્માર્ટફોન ઓફ ધ યર તરીકે સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રાની જાહેરાત, જ્યારે એપલે સૌથી વધુ બ્રાઉઝ કરાયેલા સ્માર્ટફોન તરીકે ઓળખ મેળવી
  • કૅમેરા, ઓડિયો, કમ્પ્યૂટિંગ અને મનોરંજન કેટેગરીમાંમાં અન્ય મુખ્ય વિજેતાઓમાં વનપ્લસ, સોની, કેનન, HP અને શાઓમીનો સમાવેશ થાય છે 

નવી દિલ્હી | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: આજે બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ (BITA)ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ્સ અનેક કેટેગરીમાં ભારતના શ્રેષ્ઠ પરફોર્મન્સ આપનારા ગ્રાહક ટેકનોલોજી ઉત્પાદનોને બિરદાવે છે. આ એવોર્ડ્સ અંતર્ગત અસાધારણ કામગીરી કરી બતાવનારા અને બજારમાં સાચો ગ્રાહક વિશ્વાસ જીતનારા ગેજેટ્સને માન્યતા આપવામાં આવે છે.

માન્યતા પ્રક્રિયા ભારતના ટેકનોલોજી લેન્ડસ્કેપમાં વ્યાપક બજાર ડેટા અને ગ્રાહક પ્રતિસાદ પર આધારિત છે. જે ઉત્પાદનોને માન્યતા આપવામાં આવી છે તેણે વિવિધ બજાર સૂચકાંકો અને ગ્રાહક સંતોષ મેટ્રિક્સમાં એકધારી કામગીરી જાળવી રાખી છે, જે પ્રમાણિત વપરાશકર્તા અનુભવો અને પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે.

એમેઝોન ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ડિરેક્ટર ઝેબા ખાને જણાવ્યું હતુ કે, “ગ્રાહકો ખાસ કરીને ખરીદીના મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન તેમની ટેકનોલોજી સંબંધિત ખરીદીઓ અંગે માર્ગદર્શન મેળવવા માટે વિશ્વસનીય સ્ત્રોતો પર વધુને વધુ આધાર રાખે છે”. તેમણે ઉમેર્યું હતું કે “BITA એવા ઉત્પાદનોના પ્રતિબિંબ તરીકે સેવા આપે છે જેમણે વાસ્તવિક દુનિયાના પરફોર્મન્સ અને ગ્રાહક સંતોષ દ્વારા ખરેખર સ્વીકૃતિ મેળવી છે. આ એવોર્ડ્સ ભારતે પારખેલી અને સ્વીકારેલી ટેકનોલોજી પર પ્રકાશ પાડે છે તેમજ સતત શ્રેષ્ઠતા પ્રદાન કરનારા અમારા બ્રાન્ડ ભાગીદારોને સ્વીકારે.” 

Best in Tech Award 2025 winners:

Category Winners:

  • Smartphone of the Year: Samsung Galaxy S25 Ultra
  • Most Browsed Smartphone on Amazon.in: iPhone 15
  • Record-breaking Android Smartphone on Amazon.in: Samsung Galaxy S24 Ultra 5G

Camera Category Winners:

  • Most Loved Action Camera: GoPro Hero 12
  • Best Value-for-money Action Camera Kit: DJI Action 5 Pro Adventure Combo
  • Best Camera for Wedding Photography: Canon EOS R6 Mark II
  • Best Vlogging Camera of the Year: Fujifilm X-M5
  • Best Camera for Wildlife Photography: Sony Alpha 1

Wearables Category Winners:

  • Best Smartwatch for Everyday Use: Boat Storm Infinity Max
  • Best Smartwatch for Fitness Tracking: Amazfit Bip 6 Smart Watch
  • Break-through Product of the Year (Smartwatches): Noise Pro 6 Max Smart Watch
  • Best Smart Ring of the Year: Gabit Smart Ring
  • Most Advanced Health Monitoring Smartwatch: Samsung Galaxy Watch6 Classic LTE

Personal Audio Category Winners:

  • Best Value-for-money TWS: boAt Airdopes 300
  • Best All-in-One TWS: OnePlus Buds 4
  • Break-through Product of the Year (TWS): Noise Masterbuds
  • Best AI Powered TWS: Realme Air 7 Pro
  • Most Loved TWS of the Year: Apple AirPods 4 with ANC
  • Acoustic Excellence Award (TWS): Samsung Buds 3 Pro

TV & Entertainment Category Winners:

  • Most Affordable TV of the Year: VW Pro Series 4K Ultra HD Smart QLED Google TV
  • Best Value-for-money TV of the Year: Xiaomi FX 4K Smart LED Fire TV
  • Best Mid-range TV of the Year: Hisense E7Q PRO Series 4K Ultra HD Smart QLED TV 55E7Q PRO
  • Best Picture Quality TV of the Year: Sony Bravia 5
  • Most Trusted TV Brand of the Year: Sony
  • AI Champion TV Brand of the Year: Samsung

Computing Category Winners:

  • Best Laptop for Students (Non-gaming): Dell 15 Smartchoice, Intel Core i3-1305U (8GB/ 512GB)
  • Best Value-for-money Laptop: Acer SmartChoice Aspire Lite AMD Ryzen 5-5625U (16 GB/512 GB) Thin and Light Laptop
  • Best High Performance Laptop: HP 15, 13th Gen Intel Core i7-1355U (16GB, 512GB)
  • Best Design & Build Quality Laptop: Apple 2025 MacBook Air M4 chip (16GB, 256GB)
  • Best Immersive Gaming Laptop of the Year: HP Omen 16 Max, Ultra 9 275HX (RTX 5080 16GB, 32GB, 1TB)
  • Best All-rounder Tablet of the Year: Xiaomi Pad 7

Click here to see all winners from the event. 

માન્યતા પ્રક્રિયામાં પ્રમાણિત પરિણામો મેળવવાની ખાતરી કરવા માટે બહુવિધ મૂલ્યાંકન માપદંડોને સંયોજિત કરવામાં આવ્યા હતા. પાત્રતા ધરાવતા ઉત્પાદનોનું બજાર પરફોર્મન્સ સૂચકાંકો, ગ્રાહક સંતોષ મેટ્રિક્સ અને પ્રોફેશનલ મૂલ્યાંકનના આધાર પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીના 11 નિષ્ણાતોની એક પ્રતિષ્ઠિત પેનલે આ ઉદ્યોગ સંબંધિત સમજણ પૂરી પાડી હતી, તેમજ સમુદાયની પસંદગીઓને વિવિધ પ્રતિસાદ પદ્ધતિઓ દ્વારા કેપ્ચર કરવામાં આવી હતી, જેથી છેવટે કરવામાં આવેલી પસંદગીઓ ખરેખરમાં બજારની સ્વીકૃતિને પ્રતિબિંબિત કરતી હોવાનું સુનિશ્ચિત થાય.

ઉત્કૃષ્ટતાની ઓળખ દ્વારા વિશ્વાસનું નિર્માણ

BITA ઇનોવેશનને હાઇલાઇટ કરતી અને ગ્રાહકો માટે ટેકનોલોજીને વધુ સુલભ તેમજ અર્થપૂર્ણ બનાવતી બ્રાન્ડ્સને ઓળખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ એવોર્ડ્સ ભારતના ટેકનોલોજી બજારમાં વાસ્તવિક સ્વીકૃતિ મેળવનારા ઉત્પાદનોની ઉજવણી કરીને અધિકૃત બજાર પરફોર્મન્સ અને ગ્રાહક સંતોષને પ્રતિબિંબિત કરે છે.

Related posts

સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ દ્વારા સૌથી મોટી ઓફરો સાથે આ ફેસ્ટિવ સીઝનમાં AIનો ચમત્કાર લાવી

truthofbharat

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન

truthofbharat

રામજનમની ગરિમાપૂર્ણ પણ સાદાઇથી ઊજવણી થઇ.

truthofbharat