- RENO 14 સીરીઝમાં શાનદાર પોટ્રેટ ફોટોગ્રાફી માટે ડેડિકેટેડ લૉસલેસ 3.5x ટેલિફોટો ઝૂમ છે.
- RENO 14 સીરીઝમાં IP66, IP68 અને IP69 સર્ટિફિકેશન સાથે અલ્ટ્રા-ડ્યુરેબલ એરોસ્પેસ-ગ્રેડ બોડી છે.
- RENO 14 Pro 4nmમીડિયાટેક ડાયમેંસિટી 8450 ચિપસેટ દ્વારા પૉવર્ડ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે.
- RENO 14 સીરીઝની સાથે ઓપ્પો પેડ SE પણ લોન્ચ કરાયું.
ગુજરાત, અમદાવાદ | ૧૭ જુલાઈ ૨૦૨૫: OPPO India એ Reno 14 સીરીઝ લોન્ચ કરી છે. આ પર્ફોર્મન્સ, પાવર અને સટીકતાની સાથે યુઝર્સને શ્રેષ્ઠ ફીચર્સ અને એક સંપૂર્ણ સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે. OPPOની તરફથી Reno14 અને Reno14 Pro યુઝર્સ દ્વારા કેપ્ચર, એડિટ અને શેર કરવાની રીતને પરિવર્તિત કરે છે. આ સ્માર્ટફોન્સ લૉસલેસ 3.5x ઓપ્ટિકલ ઝૂમ + 120x સુધી ડિજિટલ ઝૂમ, એડવાન્સ AI એડિટિંગ ટૂલ્સ અને વોટર-રેજિસ્ટેંટ ડ્યુરેબિલિટીની સાથે એક શક્તિશાળી ઑલ રાઉન્ડર સ્માર્ટફોન રજૂ કર્યો છે, જે દરેક લાઇફસ્ટાઇલને અનુકૂળ છે. સાથો સાથ Reno14 સીરીઝ તેના સેગમેન્ટમાં સૌથી વધુ AI ઇમેજિંગ અને પ્રોડક્ટિવિટી ફીચર્સ પ્રદાન કરે છે. આથી Reno14 સીરીઝ ખૂબ જ સસ્તામાં ઉત્તમ ગુણવત્તા પ્રદાન કરનાર સીરીઝ છે. પહેલાં સેલમાં ગ્રાહકોને Reno14 Reno14 સીરીઝ માત્ર રૂ.34,200** ની શરૂઆતની કિંમતમાં મળી રહ્યો છે.
બેજોડ ડ્યુરેબિલિટી , પ્રીમિયમ કારીગરી
OPPO એ Reno14 સીરીઝને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ અને ટકાઉ બનાવવા માટે ડિઝાઇન કરી છે. બંને મોડેલોમાં એરોસ્પેસ-ગ્રેડ એલ્યુમિનિયમ ફ્રેમ છે – જે તેમને તેમની સીરીઝના એ ગણતરીના- પસંદગીના સ્માર્ટફોનમાંથી એક બનાવે છે જે પ્રીમિયમ મેટલ બિલ્ડ પ્રરદાન કરે છે, જ્યારે અન્ય પ્લાસ્ટિક બોડી પર આધાર રાખે છે. વન-પીસ સ્કલ્પટેડ ગ્લાસવાળી આ મેટલ બોડી હાથમાં પકડવા પર શ્રેષ્ઠ અનુભવ કરાવે છે અને મજબૂતાઈ તેમજ આયુષ્યમાં નોંધપાત્ર સુધારો કરે છે.
OPPO એ કૉર્નિંગ® ગોરિલ્લા® ગ્લાસ 7i અનેIP66,IP68અને IP69 રેટિંગની સાથે ડ્યુરેબિલિટીને વધુ વધારી દીધી છે. આથી આ સીરીઝ ધૂળ, પાણીમાં ડૂબવા અને 80 ડિગ્રી સેલ્સિયસ સુધીના ઉચ્ચ દબાણવાળા ગરમ પાણી સામે સુરક્ષિત છે. એટલે સુધી કે USB પોર્ટપણકાટઅનેભેજસામેવધારાનાપ્રતિકારમાટેપ્લેટિનમકોટિંગસાથેઆવેછે.
કંપનીનીસ્પોન્જબાયોનિકકુશનિંગડિઝાઇનકુદરતીદરિયાઈસ્પંજનીરચનાનીજેવી છે,આથી આ ઝટકાઓને અવશોષિત કરીને શ્રેષ્ઠ ડ્રોપ સુરક્ષા પ્રદાન કરે છે.
આ ડિવાઇસમાં એક ચમકદાર, મલ્ટી-લેયર્સ પરિવર્તનશીલ ફિનિશની સાથે આવે છે. Reno14 Pro વેલવેટ ગ્લાસની સાથે પર્લ વ્હાઇટ અને રિફ્લેક્ટિવ મેટ ફિનિશની સાથે ટાઇટેનિયમ ગ્રે કલર્સમાં અને Reno14 એક ચમકદાર લૂપ ડેકોની સાથે પર્લ વ્હાઇટ અને ફોરેસ્ટ ગ્રીન કલર્સમાં ઉપલબ્ધ છે.
ઇમર્સિવડિસ્પ્લે, અલ્ટ્રા–સ્લિમડિઝાઇન
બંનેમોડેલોમાંગ્લવ-ફ્રેન્ડલી, અલ્ટ્રા-સ્લિમ-બેઝલ 120Hz LTPS AMOLED ડિસ્પ્લેછેજે 1200 નિટ્સનીટોચનીવધુ બ્રાઇટનેસપૂરી પાડેછે. પછી કે આકરાસૂર્યપ્રકાશમાંહોય, રાત્રિનાડ્રાઇવદરમિયાનહોય, કેઘરનીઅંદરઆરામકરતીવખતે હોય, વિઝ્યુઅલઆબેહૂબજીવંત અને સ્પષ્ટરહેછે.
Reno14 Pro માં 6.83-ઇંચફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લેછે, જ્યારે Reno14 માંથોડીનાની 6.59-ઇંચનીસ્ક્રીનછે – બંનેમાં 1.5K રિઝોલ્યુશનઅને 93% થીવધુસ્ક્રીન-ટુ-બોડીરેશિયોસાથેઇમર્સિવવ્યુઇંગઅનુભવપૂરો પાડે છે.
પોતાનીશાનદારબિલ્ડક્વાલિટીઅનેમજબૂતડિઝાઇનહોવાછતાંબંનેમોડેલલાઇટવેટઅનેસ્લિમછે. Reno14 Pro નુંવજનમાત્ર 201 ગ્રામછે, જેમાંપર્લવ્હાઇટમાટે 7.58mm અને ટાઇટેનિયમ ગ્રે માટે 7.48mm પ્રોફાઇલ છે, જ્યારેReno14નું વજન 187 ગ્રામ છે અને તેની સ્લીક 7.42mm બોડીમુસાફરીમાટેઅનુકૂળછે.
દરેક યાત્રાનું આકર્ષણ વધારનાર ફ્લેગશિપ ઇમેજીંગ
Reno 14 સીરીઝમાં OPPO નીઅત્યારસુધીનીસૌથીઅદ્યતનકેમેરાસિસ્ટમછે. આ કેમેરાસિસ્ટમ, ક્રિેએટર્સ,એક્સપ્લોરર્સ વિકસિત કરાયો છે. Reno14 અને Reno14 Pro માં પહેલી વખત 3.5x ટેલિફોટોલેન્સ આપવામાં આવ્યો છે. સ્મારકોથી લઇને રસ્તા સુધી દરેક સેટિંગમાં શાનદારર ફોટો પ્રદાન કરવા માટે 3.5x ટેલિફોટોલેન્સનીસાથે 50MP હાઇપરટોનકેમેરાસેટઅપ છે, જેપોટ્રેટ-પરફેક્ટફોકલલંબાઈનીસાથેઓપ્ટિકલઝૂમપ્રદાનકરેછે.
AI-પાવર્ડહાઇબ્રિડઝૂમનીમદદથી યુઝર્સ 120x સુધીઝૂમપ્રાપ્તકરીશકેછેઅનેલાંબાઅંતર પર આવેલલેન્ડસ્કેપ્સ, સ્મારકોઅથવાદુર્લભવન્યજીવનનાસ્પષ્ટફોટોલઇ શકાય છે.
50MP 3.5x ટેલીફોટો કેમેરા- એટલો નજીક કે તમે જીવંત મહેસૂસ કરો
Reno14 Pro માટે ટ્રિપલ રિયર અને ફ્રન્ટ કેમેરા 60fps પરસિનેમેટિક 4K HDR વિડિયોકેપ્ચર કરે છે. તેમાં મેન, વાઇડ અને ટેલિફોટો યુઝર્સવિડિઓરેકોર્ડકરતીવખતેમુખ્ય, પહોળાઅનેટેલિફોટોલેન્સવચ્ચેસરળતાથીસ્વિચકરીશકેછે. આથી આ સ્માર્ટફોનવ્લોગ, ટ્રાવેલડોક્સઅથવાસોશિયલરીલ્સમાટેઆદર્શછે. Reno14માંટેલિફોટો, મેનઅનેફ્રન્ટકેમેરા એક સરખી વિડિયોક્વાલિટીપ્રદાનકરેછે, જેનાથી શુટિંગનો સ્થિર અનુભવ મળે છે.
ટ્રિપલફ્લેશએરેદ્વારાઓછાપ્રકાશમાંપણઊંડાણપૂર્વક સટીકફોટા પ્રાપ્ત થાય છે. તેમાં ફલેશને વિશિષ્ટ લેન્સ માટે કેલિબ્રેટે કરાયો છે. સાથો સાથટેલીફોટો માટે એક સમર્પિત લેન્સ પણ આપ્યો છે. આથી આ સિસ્ટમ નાઇટ માર્કેટસના ફોટોથી લઇ ટ્વાઈલાઈટ કાફે સુધીની દરેક ઇમેજ પૂરતા કોંટ્રાસ્ટ અને સ્પષ્ટતા સાથે કેપ્ચર કરે છે.
પાણીની અંદર 4K વીડિયો કે ફોટો શૂટ માટે તેમાં અંડરવોટર ફોટોગ્રાફી મોડ છે, જે પૂલની અંદર, ચોમાસાના લેન્ડસ્કેપ્સ કે દરિયા કિનારેના વેકેશનના શાનદાર વીડિયો અને ફોટો શૂટ કરે છે.
ઇમેજિંગમાં અત્યાર સુધીનીસૌથીવધુ AI સુવિધાઓ
Reno14 સીરીઝમાં ફોટોગ્રાફી અને ઇમેજીંગ માટે પોતાના સેગમેન્ટના સૌથી વધુ AI ટુલ સામેલ કરીને AI નેબધા સુધી પહોંચાડવાનું OPPOનું વચન પૂરું કર્યું છે.
AI Editor 2.0વીડિયોઝનેફોટોમાંફેરવીશકેછે. અપૂર્ણગ્રુપશોટનેપણપરફેક્ટ બનાવી શકે છે,એટલે સુધી કે જો કોઇ એકમિત્ર આ શૂટમાં સામેલ થઇ શકયો નથી તો પણ તેને ફોટોમાં જોડી દે છે.
- AI એડિટર0 માં AI રિકમ્પોઝફક્તએકજટેપથીપ્રોફેશનલફ્રેમિંગસૂચવેછે, જેપોટ્રેટ, સ્મારકોઅનેસ્ટ્રીટફોટોગ્રાફીમાટેઉત્તમછે.
- AI એડિટર0 માં AI પરફેક્ટશૉટગેલેરીથી ચહેરાની પેટર્ન શીખવે છે જેથી કરીને છૂટી ગયેલા એક્સપ્રેશનને શોધી તેને બદલી શકે.
આ સિવાય, RENO 14 સીરીઝમાંAI લાઇવફોટો 2.0, AI બેસ્ટ ફેસ, AI અનબ્લર, AI સ્ટુડિયો, AI રિફ્લેકશનરિમુવરઅને AI ઇરેઝર 2.0નોસમાવેશથાયછે, જેઆપ્રાઇસરેન્જમાંબીજાકરતાંવધુશ્રેષ્ઠ AI-ફર્સ્ટફોટોગ્રાફીઅનુભવપૂરોપાડેછે.
ફલેગશિપ પર્ફોર્મન્સ, ટ્રાવેલ-ટેસ્ટેડ વિશ્વસનીયતા
Reno14 Pro 5G મીડિયાટેક ડાયમેન્સિટી 8450 ઓલ-બિગ-કોર પ્રોસેસર પર ચાલે છે, જે 41% વધુ સારું મલ્ટી-કોર પર્ફોર્મન્સ અને 44% હાઇ પાવર એફિશિઅન્સી પૂરી પાડે કરે છે. તે EIS ની મદદથી વીડિયો સ્ટેબિલિટીને વધુ શ્રેષ્ઠ બનાવે છે. તેનો AnTuTu સ્કોર 1.66 મિલિયન છે. ઉપરાંત 7-કોર Mali-G720 GPU અને NPU 880 એડવાન્સ્ડ AI અને ક્રિએટિવ વર્કલોડને ખૂબ જ સરળતાથી સંભાળી લે છે.
RENO 14 5Gમાં ડાયમેન્સિટી 8350 ચિપસેટ લાગેલી છે. તેની સાથે Mali-G615 સિક્સ-કોર GPU અને NPU 780 સપોર્ટ છે, જે અનુક્રમે સરળ મલ્ટીટાસ્કીંગ, ગેમિંગ અને AI ને સરળ બનાવી દે છે.
થર્મલ થ્રોટલિંગને રોકવા માટે, OPPOમાં નેનો ડ્યુઅલ-ડ્રાઇવ કૂલિંગ સિસ્ટમને આપવામાં આવી છે. જેમાં અલ્ટ્રા-કંડક્ટિવ ગ્રેફાઇટ અને RENO સીરીઝની અત્યાર સુધીની સૌથી મોટી વેપર ચેમ્બર છે.
AI એડપ્ટિવ ફ્રેમ બુસ્ટર અને AI ટેમ્પરેચર કંટ્રોલ સ્મૂથ વિઝ્યુઅલ્સ અને નિયંત્રિત ટેમ્પરેચરની સાથે ગેમિંગ અને સ્ટ્રીમિંગને વધુ શ્રેષ્ઠ બનાવે છે.
શ્રેષ્ઠ કનેક્ટિવિટી માટે તેમાં AI લિંકબૂસ્ટ 3.0 છે, જે રિઅલ-ટાઇમ નેટવર્ક ક્વાલિટીના આધાર પર મોબાઇલ ડેટા અને વાઇ-ફાઇ વચ્ચે સરળતાથી સ્વિચ કરે છે.
શક્તિશાળી બેટરી + સ્માર્ટ ફાસ્ટ ચાર્જિંગ
Reno14 માં 80W SUPERVOOC™ ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAh ની શક્તિશાળી બેટરી આપવામાં આવી છે, જે 5 વર્ષ સુધી ચાલે છે. Reno14 Pro માં 50W AIRVOOC™ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 6200mAh ની શક્તિશાળી અને 5 વર્ષ સુધી ચાલનારી બેટરી છે.
Reno14 Pro 10 મિનિટના ક્વિક ચાર્જિંગમાં 13.2 કલાક સુધી કોલિંગ, 14 કલાક Spotify અથવા 7 કલાક YouTube સ્ટ્રીમિંગ પૂરું પાડે છે તથા ફક્ત 47 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. બંને બેટરીઓને પાંચ વર્ષ સુધી ચાલનાર પર્ફોર્મન્સનું રેટિંગ મળે છે. તેથી લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી પણ તેમની ક્ષમતા અકબંધ રહે છે.
ColorOS 15: Google Gemini ની સાથે AI, જે તમારા માટે ઉપયોગી
ColorOS 15: Google Gemini ની સાથે AI, જે તમારા માટે ઉપયોગી
ColorOS ની સાથે Reno14 સીરીઝ સ્માર્ટ અને ઉત્પાદકતા વધારતી સીરીઝ છે. તે યુઝર્સને કાર્ય અને જીવનનું સંચાલન કરવામાં મદદ કરે છે.
તેમાં ટ્રિનિટી એન્જિન છે, જે સિસ્ટમની ફ્લુઇડિટી અને મેમરી મેનેજમેન્ટમાં સુધારો કરીને લાંબા ગાળાની સ્થિરતા પૂરી પાડે છે, જ્યારે લ્યુમિનસ રેન્ડરિંગ એન્જિન ફોન પર એનિમેશન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સની સ્મૂથનેસ અને રિસ્પોન્સિવનેસને વધારી દે છે.
Google Gemini AI ની મદદથી યુઝર્સ પોતાના અવાજથી નોટ્સ, ઘડિયાળ અને કેલેન્ડર જેવી એપ્લિકેશનોને નિયંત્રિત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ રિમાઇન્ડર્સ સેટ કરવા, ટ્રાવેલ લૉગ લખવા અથવા કાર્યોને શેડ્યૂલ કરવા જેવા કાર્યો સરળતાથી કરી શકે છે.
AI પ્રોડક્ટિવિટી ટુલ્સ દૈનિક એફિસિયન્સી વધારે છે:
- ટ્રાન્સલેટ રિયલ-ટાઇમ વૉઇસ ટ્રાન્સલેશન અને કેમેરા-બેસ્ડ રિકૉગ્નિશનને સપોર્ટ કરે છે. તે રસ્તાના સંકેતો, મેનૂને સમજવા અને સ્થાનિક ગાઇડ તરીકે ઉપયોગી છે.
- AI VoiceScribe વાતચીતોને તાત્કાલિક ટ્રાન્સક્રાઇબ કરે છે અને તેનો સારાંશ આપે છે. આ પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ કે પ્રવાસીઓ માટે ઉપયોગી છે.
- AI માઇન્ડ સ્પેસ સ્ક્રીનશોટ, ઇમેજ અને નોટ્સને એક ટાઇમલાઇનમાં ગોઠવી દે છે. ઓટોમોટિક મહત્વપૂર્ણ તારીખોને શોધીને એક જ ટેપમાં કેલેન્ડર એન્ટ્રીઓ કરી આપે છે.
આ ઉપરાંત ડોક્યુમેન્ટ્સ એપમાં AI સમરી, AI રીરાઇટ અને એક્સટ્રેક્ટ ચાર્ટ જેવા ટૂલ્સ છે, જે યુવા પ્રોફેશનલ્સ માટે ખૂબ જ ઉપયોગી છે. AI ટૂલબોક્સ 2.0 માં સ્ક્રીન ટ્રાન્સલેટર, AI રાઇટર, AI રિપ્લાય અને AI રેકોર્ડિંગ સમરી જેવા પ્રોડક્ટિવિટી ફીચર્સ છે. તેનાથી અંગ્રેજી, હિન્દી અને તમિલમાં પાંચ કલાક સુધીની ઓફિસ મીટિંગ્સ રેકોર્ડ કરી શકાય છે. નોટ્સ, સમરી અને ટ્રાન્સક્રિપ્ટ તૈયાર થઇ શકે છે. ઉપરાં, Google ની સાથે Circle to Search ની મદદથી હોમ બટન કે નેવિગેશન બાર પર લાંબા સમય સુધી પ્રેસ દ્વારા સ્ક્રીન પરની કોઈપણ વસ્તુને તાત્કાલિક શોધી શકાય છે.
નિષ્કર્ષ: એક ટકાઉ, AI-સંચાલિત ઓલરાઉન્ડર જે વધુ પૂરું પાડે છે
Reno14 સીરીઝ સાથે OPPO કોઈ સમાધાન વિના સ્માર્ટફોન અનુભવ પૂરો પાડે છે. તે તેના સેગમેન્ટમાં એકમાત્ર ડિવાઇસ છે જેમાં પ્રીમિયમ એલ્યુમિનિયમ ફ્રેમ, લૉસલેસ 3.5x ઓપ્ટિકલ ઝૂમ + 120x સુધી ડિજિટલ ઝૂમ, ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણી ટકાઉપણું અને ફોટોગ્રાફી અને પ્રોડક્ટિવિટીમાં સૌથી મોટી AI ટૂલકીટ છે.
Reno14 સિરીઝ ફક્ત તમારી આગામી સફર માટે જ તૈયાર નથી – તે દરેક ક્ષણને ચોકસાઈ, પર્ફોર્મન્સ અને હેતુ સાથે સંભાળવા માટે બનાવવામાં આવી છે.
OPPO Pad SE નું લોન્ચ
OPPO ઇન્ડિયાએ RENO 14 સીરીઝ ઉપરાંત OPPO Pad SE પણ લોન્ચ કર્યું છે. તે એક અલ્ટ્રા-ડ્યુરેબલ, બજેટ-ફ્રેંડલી ટેબલેટ છે, જે દૈનિક મનોરંજન, કૌટુંબિક મોજ-મસ્તી, સફરમાં શીખવા અને ક્રિએટિવિટી માટે ઉપયોગી છે.
OPPO Pad SEમાં9,340mAhની શાનદાર બેટરી છે. સાથો સાથ 33W SUPERVOOC™ ફાસ્ટચાર્જિંગપણ આપવામાં આવ્યું છે. તેથીતેઅસાધારણએન્ડ્યુરન્સપ્રદાનકરેછે. 11 કલાકસુધીસતતવીડિયોપ્લેબેકસાથેતેઅભ્યાસ, લાંબાઅંતરનીમુસાફરી કેફેમિલી એન્ટરટેઇનમેન્ટમાટેશ્રેષ્ઠછે. તેમાં11 ઇંચ મોટી LCD આઇ-કેરડિસ્પ્લેની સાથે 16:10 નાએસ્પેક્ટરેશિયોઅને 500 નિટ્સસુધીનીબ્રાઇટનેસઆપવામાં આવી છે.
OPPO Pad SE ને લૉ બ્લૂ લાઇટ અને ફ્લિકર-ફ્રી પર્ફોર્મન્સ માટે ડ્યુઅલ TÜV Rheinland સર્ટિફિકેશન્સ પ્રાપ્ત થયું છે. તેના 7.39mm સ્લીક બોડીની સાથે, OPPO Pad SE બે સ્ટાઇલિશ કલર્સ, સ્ટારલાઇટ સિલ્વર અને ટ્વાઇલાઇટ બ્લુમાં ઉપલબ્ધ છે.
કિંમત અને ઉપલબ્ધતા
Reno14 Pro 5G નીશરૂઆતનીકિંમત 12GB+256GB માટે રૂ.49,999 અને 12GB+512GB માટે રૂ.54,999 છે. Reno14 5Gમાં8GB+256GB નીકિંમતરૂ.37,999, 12GB+256GB માટેની કિંમત રૂ.39,999 અને 12GB+512GB માટેની કિંમત રૂ.42,999 છે.
OPPO Pad SE ફ્લિપકાર્ટ, ઑપ્પો ઓનલાઇન સ્ટોર અને પસંદગીના ઓપ્પો બ્રાન્ડ સ્ટોર પરથી ખરીદી શકાય છે. તેની શરૂઆતની કિંમત 4GB + 128GB WiFi વેરિયન્ટ માટે રૂ.13,999, 6GB + 128GB LTE માટે રૂ.15,999 અને 8GB + 128GB LTE માટે રૂ.16,999 છે.
OPPO Reno14 સીરીઝ અમેઝોન, ફ્લિપકાર્ટ, મેનલાઇન રિટેલ આઉટલેટ્સ અને ઓપ્પો ઇ-સ્ટોર પરથી આકર્ષક ઓફર સાથે ખરીદી શકો છો:
- 6 મહિના સુધીની નો કોસ્ટ EMI કે રૂ.2111/મહિનાથી શરૂ થનાર ફ્લેક્સિબલ પ્લાન.
- પસંદ કરેલી બેન્કોના ક્રેડિટકાર્ડ EMI માટેટ્રાન્ઝેક્શનરકમપર ₹5,000 સુધીનું 10% ઇન્સ્ટન્ટકેશબેકઅને નોન-EMI પર રૂ.3500 સુધીનું કેશબેક મેળવો.
- અગ્રણીફાઇનાન્સર્સપાસેથી 10 મહિનાસુધીઝીરોડાઉનપેમેન્ટસ્કીમનોલાભલો.
- અગ્રણીટ્રેડઇનપાર્ટનર્સપાસેથીરૂ.5000સુધીનુંએક્સચેન્જબોનસમેળવો.
- રૂ.5,200 નીકિંમતના Google One 2TB Cloud + Gemini Advanced નો 3 મહિનાનોઆનંદમાણો.
- Jio રૂ.1199 નાપ્રીપેડપ્લાનનીસાથે 10 OTT એપ્સમાટે 6 મહિનાસુધીનુંમફતપ્રીમિયમઍક્સેસમેળવો.
- કોઇપણ વધારાના ખર્ચ વગર 180 દિવસની વધારાની વોરંટી અને સ્ક્રીન ડેમેજ પ્રોટેકશન મેળવો.
*શરતો અને નિયમો લાગૂ
| Specifications | OPPO Reno14 Pro 5G | OPPO Reno14 5G |
| Display | 6.83″ LTPS AMOLED flexible screen, 120Hz Dynamic Refresh Rate | 6.59″ LTPS AMOLED flexible screen, 120Hz Dynamic Refresh Rate |
| Built material & IP Rating | Aerospace-grade aluminium frame with Sponge Bionic Cushioning and OPPO Velvet Glass | Aerospace-grade aluminium frame with Sponge Bionic Cushioning and OPPO Velvet Glass |
| Corning Gorilla Glass 7i on the front and back | Corning Gorilla Glass 7i front and back | |
| IP66, IP68 and IP69 Rating | IP66, IP68 and IP69 Rating | |
| Supports underwater photography | Supports underwater photography | |
| Weight & Profile | Pearl White – 201g/7.58mm slim
Titanium Grey – 201g/7.48mm slim |
Pearl White – 187g/7.42mm slim
Forest Green – 187g/7.42mm slim |
| OPPO AI features | AI Flash Photography, AI Livephoto 2.0, AI Style Transfer, AI Perfect Shot, AI Recompose, AI Best Face, AI HyperBoost 2.0, AI Studio. AI Unblur, AI Eraser, AI Reflection Remover, AI Translate, AI Call Assistant, AI Mind Space | AI Flash Photography, AI Livephoto 2.0, AI Style Transfer, AI Perfect Shot, AI Recompose, AI Best Face, AI HyperBoost 2.0, AI Studio. AI Unblur, AI Eraser, AI Reflection Remover, AI Translate, AI Call Assistant, AI Mind Space |
| Camera rear setup | 50MP Main (OV50E, 1/1.55″, OIS) | 50MP IMX882 (1/1.95″, with OIS) |
| 50MP Ultra-wide (OV50D, 1/2.88″) | 8MP Ultra-wide (OV08D, 116°FOV) | |
| 50MP Telephoto (JN5, 3.5x, 80mm) | 50MP Telephoto (JN5, 3.5x, 80mm) | |
| Front Camera | 50MP JN5 with Auto Focus | 50MP JN5 with Auto Focus |
| Processor | MediaTek Dimensity 8450 (4nm)
CPU: Octa-core with A725 cores, GPU: 6-core Mali-G720AI Processor: NPU 880, |
MediaTek Dimensity 8350 (4nm)
CPU: Octa-core (4× A715), up to 3.35GHz, GPU: 6-core Mali-G615, AI Processor: NPU 780 multicore |
| RAM & Storage | 12GB+256GB
12GB+512GB LPDDR5X UFS 3.1 |
8GB+256GB
12GB+256GB 12GB+512GB LPDDR5X UFS 3.1 |
| SIM Support and Bluetooth | Dual Nano-SIMs with eSIM support, Bluetooth 5.4 | Dual Nano-SIMs with eSIM support, Bluetooth 5.4 |
| Additionally features | 3-Mic Noise Cancellation, Google Gemini with O+ Connect, Dual Stereo Speakers | 3-Mic Noise Cancellation, Google Gemini with O+ Connect, Dual Stereo Speakers |
| Battery | 6,200mAh Battery, 80W SUPERVOOC™ Flash Charge, 50W AirVOOC™ Wireless Charging | 6,000mAh Battery, 80W SUPERVOOC™ Flash Charge
|
| Operating System | ColorOS 15.0.2 based on Android 15
3 years of OS updates and 4 years of security updates |
ColorOS 15.0.2 based on Android 15
3 years of OS updates and 4 years of security updates |
