Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

ગુજરાત, અમદાવાદ | ૧૬ જુલાઈ ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા અમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલા નક્ષત્ર બેન્કવેટ ખાતે ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ઇન્સ્ટોલેશન ઓફિસર ડી.જી. શ્રી નિગમ ચૌધરી તેમજ વિશેષ અતિથિ શ્રી મૌલિન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસિડેન્ટ નેહા શાહ અને સેક્રેટરી ડો.અંકુર કોટડિયનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બ્લ્યુ ટેક પ્રાઇવેટ લિમિટેડના એમ.ડી. શ્રી મિલન દલાલ, રોટરી ક્લબના ઇન્ડક્શન ઓફિસર શ્રી સેતુ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

“ઇવીક્શન નોટિસથી ગ્લોબલ ગ્લોરી સુધી: જ્યારે એલોન મસ્કની PayPalએ તોડ્યું, ત્યારે Googleએ સંદીપ ચૌધરીને સંભાળ્યા.”

truthofbharat

રેડબસનો પરવડે તેવી હોટેલના સેગમેન્ટમાં પ્રવેશ; ભારતના 2000થી વધુ શહેરોમાં ઉપલબ્ધ

truthofbharat

રિફ્લેક્શન્સ સલૂન રેડકેન લઇને આવ્યું, #1 પ્રો બ્રાન્ડ અમેરિકાથી સુરતમાં!

truthofbharat