Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે એપ્રિલ 2025થી કોમર્શિયલ વાહનોના ભાવમાં વધારાની જાહેરાત કરી

મુંબઈ ૧૭ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે પોતાની કોમર્શિયલ વાહન રેન્જમાં 2% સુધીના ભાવ વધારાની જાહેરાત કરી છે, જે 1 એપ્રિલ 2025 થી લાગૂ થશે. આ ભાવ વધારો ઇનપુટ ખર્ચમાં વધારાને સરભર કરવા માટે છે અને તે વ્યક્તિગત મોડેલ અને વેરિઅન્ટ મુજબ અલગ-અલગ હશે.

Related posts

મા વૈષ્ણોદેવી તથા રઘુનાથ મંદિરની છાયામાં દશેરાએ રઘુનાથ ગાથાનું ‘મંગલ’ગાન થયું

truthofbharat

BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026નું આયોજન કરશે, જેમાં 10,000થી વધુ બિઝનેસ લીડર્સને એક મંચ પર લાવશે

truthofbharat

વ્યાસ પૂર્ણ છે અને શુક શૂન્ય છે.

truthofbharat