બોમ્બની ધમકી છતાં પ્લેન કલાકો સુધી ઊડતું રહ્યું: વિસ્તારા લંડન-દિલ્હી ફ્લાઇટના ટોઇલેટમાં મળ્યો ધમકીભર્યો ટિસ્યૂપેપર; પેસેન્જરે કહ્યું- આખો રસ્તો ડરતાં ડરતાં પસાર કર્યો
નવી દિલ્હી1 દિવસ પેહલા કૉપી લિંક લંડનથી દિલ્હી આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ UK 18માં બોમ્બ એલર્ટના સમાચાર મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે...