ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બનશે: ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, કાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે; 13 કે 14 ઓક્ટોબરે શપથગ્રહણ સમારોહની શક્યતા
શ્રીનગર8 કલાક પેહલા કૉપી લિંક આ વખતે નેશનલ કોન્ફરન્સે 56 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલ અને બડગામની બે બેઠકો પરથી...