કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હી16 કલાક પેહલા કૉપી લિંક15 હજાર પ્રત્યક્ષ, 7 હજાર પરોક્ષ મળીને કુલ 22 હજાર રોજગારી સર્જનનું અનુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની...