મોદીએ કહ્યું- કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરે છે: જ્યારે મુસલમાનોની વાત આવે છે ત્યારે તેમના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે
નવી દિલ્હી1 દિવસ પેહલા કૉપી લિંક PM મોદીએ કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં...