દિલ્હીમાં CM હાઉસ સીલ: આતિશીનો સામાન બહાર કાઢ્યો, PWDએ કહ્યું- કેજરીવાલ પાસેથી ઘરની ચાવી લીધી, અમને જાણ કર્યા વગર રહેવા આવ્યા
નવી દિલ્હી1 દિવસ પેહલા કૉપી લિંક દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલા સીએમ આવાસને સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ તેમના નિવાસસ્થાનમાંથી સામાન...