સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) પ્રવેશ પરીક્ષા દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ આમંત્રિત કરે છે: સેટ 2025 અને એસઆઇટીઇઇઇ 2025
ભારત 15 January 2025: શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે વૈશ્વિક સ્તરે વખણાયેલી સંસ્થા સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) (એસઆઇયુ) સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (સેટ) અને એસઆઇટી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ...