સેમસંગ ગેલેક્સી S25 સિરીઝ અલ્ટ્રા- ડ્યુરેબલ કોર્નિંગ® ગોરિલા® આર્મર 2 સાથે રૂ. 80,999થી શરૂ કરતાં પ્રી- ઓર્ડર માટે તૈયાર
ગોરિલા આર્મર 2 સ્માર્ટફોન ડિસ્પ્લે પર ઉત્કૃષ્ટ સ્પષ્ટતા સાથે ઉત્તમ મજબૂતીને જોડતી ગ્લાસ સેરામિક ટેકનોલોજીમાં સીમાચિહનરૂપ સિદ્ધિ છે. ગેલેક્સી S25 સિરીઝ AI-પ્રેરિત ફીચર્સથી સમૃદ્ધ હોઈ...