દુનિયાની પહેલી રોબોટિક કાર્ડિયક ટેલીસર્જરીને 286 કિલોમીટરના અંતરથી પૂરી કરાઇ, SSI મંત્રા એ મેડ-ઇન-ઇન્ડિયા સર્જિકલ રોબોટિક સિસ્ટમની મદદથી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી
ટેલિરોબોટિક-અસિસ્ટેડ ઇંટરનલ મેમરી આર્ટરી હાર્વેસ્ટિંગ પ્રક્રિયાને 58 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં સર્જરી 35-40 મિલિસેકન્ડ (સેકન્ડનાો વીસમો ભાગ) કરતા ઓછા વિલંબમાં ચોકસાઈ સાથે...