યાત્રાળુઓને રહેવાની ઉત્તમ સગવડ શોધી આપવા માટે મેકમાયટ્રિપે ‘લવ્ડ બાય ડીવોટીઝ’ પહેલ શરૂ કરી
યાત્રાળુઓની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરવા માટે 26 આદ્યાત્મિકમાં 450+ ક્યુરેટેડ હોટેલો અને હૉમસ્ટેઝ ગુરુગ્રામ 06 ફેબ્રુઆરી 2025: નાણાકીય વર્ષ 2024-2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં મેકમાયટ્રિપના કુલ રૂમ...