રોયલ ટેક્નોસોફ્ટ લિમિટેડે કોલેજના વિદ્યાર્થીઓ માટે કોડિંગ હેકાથોનમાં ભાગ લેવા માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું
ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: રોયલ ટેક્નોસોફ્ટ લિમિટેડે ઓરેકલ યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે કોડિંગ હેકાથોન 2024-25નું આયોજન કર્યું હતું. કોડિંગ હેકાથોનની થીમ ...