Truth of Bharat

Category : હેડલાઇન

ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરાગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોંચ કર્યો હતો. સકલ એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટ વર્ષો...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

truthofbharat
સુરત ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ સુરતમાં શિક્ષણના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતી એક અગ્રણી શૈક્ષણિક ઇવેન્ટ ક્યૂ...
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો રૂ. 23.36 કરોડનો IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે

truthofbharat
કંપની/IPO ની મુખ્ય હાઇલાઇટ્સ શ્રીનાથ પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ તેના IPO દ્વારા રૂ. 23.36 કરોડ એકત્રિત કરી રહી છે. આ IPO 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કચ્છની પવિત્ર ભૂમિ પરથી કથાનો વિરામ થયો; આગામી-૯૫૩મી કથા ૮ માર્ચથી સોનગઢ-વ્યારાથી શરૂ થશે

truthofbharat
સત્યની સાથે જે ચાલતું હોય એ સાહિત્ય છે. સાહિત્યએ આપણને ઊભા કર્યા છે. પરમપવિત્ર,પરમધામ,શાશ્વત પુરુષ,દિવ્યપુરુષ,આદિપુરુષ,અજપુરુષ,વિભુ, વ્યાપકપુરુષ એટલે ઈશ્વર. પ્રસિધ્ધિની ટોચ પર ગયા પછી સત્વ,રજ અને...
ગુજરાતબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ઇલેક્રામા 2025એ પાવર ઇક્વિપમેન્ટના વૈશ્વિક નિકાસકાર બનવાના પ્રયાસને સમર્થન આપ્યું

truthofbharat
ઇન્ડસ્ટ્રીના 120+ અગ્રણીઓઊર્જા રૂપાંતરણ, એઆઈ દ્વારા પાવર મેનેજમેન્ટ અને સ્માર્ટ ગ્રિડ પર ચર્ચા કરવા માટે આયોજિત સીઇઓ રાઉન્ડટેબલમાં એકઠાં થયાં. ભારત સરકારના ઊર્જા સચિવ શ્રી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘NPS બાય પ્રોટિયન’ એપ્લિકેશન અપગ્રેડ થઈ: યુવા રોકાણકારો માટે નિવૃત્તિ આયોજન વધુ સરળ બનશે

truthofbharat
એપ નવા અને જૂના NPS ખાતા ધારકો માટે ઉપલબ્ધ બનશે નવી એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નવા વપરાશકારો ‘NPS બાય પ્રોટીન’ એપને ગૂગલ...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

ડાયાબિટીઝને નાથવાની સાથે તમારા હૃદયનું રક્ષણ કરવાની માર્ગદર્શિકા

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: ડાયાબિટીઝ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેના ગાઢ સંબંધને ઘણી વખત અવગણવામાં આવે છે, જોકે તેની જે તે વ્યક્તિની એકંદરે સુખાકારી પર...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફિલ્મ “મેરે હસબંડ કી બીવી” એ પહેલો દિવસમાં 1.7 કરોડની કમાઈ કરી

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫: એક્શન બ્લોકબસ્ટર ફિલ્મો વચ્ચે, “મેરે હસબંડ કી બીવી” એક નવીન પારિવારિક મનોરંજક ફિલ્મ બની છે, જે દર્શકોનું દિલ જીતતી અને...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

WAPTAG વોટર એક્સ્પો 2025: સાઉથ એશિયાનો સૌથી મોટો વોટર એક્સ્પો તેની 9મી આવૃત્તિ સાથે ફરી આવ્યો

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫: વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય સંગઠન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત (WAPTAG) દ્વારા...
ગુજરાતટેકનોલોજીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ભારતની નેક્સ્ટ-જનરેશન ઇલેક્ટ્રિકલ ક્રાંતિના પ્રારંભનું પ્રતીકઃ ઇલેક્રામા 2025

truthofbharat
ભારત સરકારના માનનીય કેન્દ્રીય ઊર્જા મંત્રી તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે ઇલેક્રામા 2025માં ભારતની ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીના ભાવિનું અનાવરણ કર્યું IEEMAના પ્રમુખ...