Truth of Bharat

Category : હેડલાઇન

અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જૈન કલ્ચરલ ગ્રુપ (જેસીજી) સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા...
અવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025 પૂર્ણ, રાષ્ટ્રના સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવ્યું

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની અગ્રણી સાયબર સુરક્ષા પરિષદ, ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025, રવિવારે અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. ડેમિસ્ટો ટેક્નોલોજીસ અને SAL એજ્યુકેશન દ્વારા...
આરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ 

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું આજે રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ...
આરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે આજે શહેરના મણીનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદઘાટન...
ગુજરાતટેકનોલોજીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

માનનીય મંત્રી પીયૂષ ગોયલે ભારતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવવા અને ભારતનેજવા લાયક ડેસ્ટિનેશન તરીકે સ્થાન અપાવવા માટે એકીકૃત વિદ્યુત ઉદ્યોગ પ્રદર્શન માટે આહ્વાન કર્યું

truthofbharat
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિમલ આનંદે ટિપ્પણી કરી કે, ભારત અગાઉ નિર્ધારિત કરેલા 2030ના લક્ષ્યાંક કરતાં વહેલા એટલે કે આગામી વર્ષ સુધીમાં વિશ્વની...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

truthofbharat
ગુજરાતનો વૈશ્વિક વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરીશીપ લીડરશિપને આભારી છે: મુખ્યમંત્રીશ્રી વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં કેચ ધ રેઇન, એક પેડ મા કે...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

હિન્દી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ પિન્ટુ કી પપ્પી 21 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: અત્યંત અપેક્ષિત રોમેન્ટિક-કોમેડી હિન્દી ફિલ્મ પિન્ટુ કી પપ્પી આગામી 21મી માર્ચે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્માણ મૈથરી...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સોની લાઈવ દ્વારા રામ માધવાનીના શો ધ વેકિંગ ઓફ નેશનનું ટ્રેલર રજૂ

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની લાઈવ દ્વારા તેમના આગામી શો ધ વેકિંગ ઓફ અ નેશનનું બહુપ્રતિક્ષિત ટ્રેલર રજૂ કરવામાં આવ્યું છે, જે અસલ ઘટનાઓથી...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં એમેઝોન પ્રાઇમના સભ્યોએ અત્યાર સુધીની સૌથી ઝડપી ડિલિવરી સ્પીડ માણી છે; 41 કરોડ કરતા પણ વધુ ચીજવસ્તુઓ એ જ દિવસે કે પછીના દિવસે ડિલિવર કરવામાં આવી હતી, જે વાર્ષિક ધોરણે 26%નો વધારો દર્શાવે છે!

truthofbharat
વર્ષે દર વર્ષે, એમેઝોનના ગ્રાહકો પ્રાઇમ મેમ્બરશીપ મેળવીને મોટી બચત કરી રહ્યા છે. હકીકતમાં, વર્ષ 2024માં પ્રાઇમ સભ્યોને સૌથી ઝડપી ડિલિવરીના સમયથી લાભ પ્રાપ્ત થયો...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

“મેં કલાકારોની કસોટી કરી ત્યારે મને જણાયું કે કાસ્ટમાં નિર્દોષતા અને ભૂખ સાથે તાજગી પણ છે…’’ ધ વેકિંગ ઓફ અ નેશનના કાસ્ટ વિશે રામ માધવાની

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: રામ માધવાનીની આગામી સિરીઝ ધ વેકિંગ ઓફ અ નેશન અજોડ ફિલ્માંકન પ્રક્રિયા ધરાવે છે, જે તેને અન્ય શો અને ફિલ્મોથી...