Truth of Bharat

Category : હેડલાઇન

ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’ પર ધ્યાન કેન્દ્રિત કરીને, હાયર એ નવા એસી પ્રોડક્શન અને ઇન્જેક્શન મોલ્ડિંગ યુનિટ્સ સાથે ગ્રેટર નોઇડા પ્લાન્ટનું વિસ્તરણ કર્યું, રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું

truthofbharat
ભારત ૧૨ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 ગ્લોબલ મેજર એપ્લાયન્સિસ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાએ તેના એસી ઉત્પાદનને ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષમતાઓ સાથે વિસ્તૃત કર્યું...
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા અલ્ટ્રા- ફાસ્ટ પરફોર્મન્સ અને લોંગ- લાસ્ટિંગ બેટરી સાથે ભારતમાં AI-પાવર્ડ ગલેક્સી બુક 5 સિરીઝ પીસી લોન્ચ કરાયાં

truthofbharat
ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ હવે રૂ. 1,14,990થી શરૂ થાય છે, જે તેને વધુ કિફાયતી બનાવે છે. ગેલેક્સી AI ફીચર્સ, જેમ કે,...
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહાએ 150cc કેટેગરીમાં સૌપ્રથમ હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’લોન્ચ કરી

truthofbharat
ચેન્નઇ ૧૧ માર્ચ ૨૦૨૫: ઇન્ડિયા યામાહા મોટર (IYM)એ પોતાની સૌપ્રથમ[1] હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’ લોન્ચ કરી છે, જેની કિંમત રૂ. INR 1,44,800(એક્સ-શોરૂમ, દિલ્હી)...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફિલ્મ ‘જીજા સાલા જીજા’માં દર્શકોને સાળા બનેવીના સંબંધોની ધમાલ કોમેડી જોવા મળશે

truthofbharat
આ ફિલ્મ ગુજરાત ભરના થિયેટર્સમાં 21 માર્ચ 2025ના રોજ રિલીઝ થશે ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: ગુજરાતી ફિલ્મના દર્શકોએ કાયમ નવા સબ્જેક્ટ વાળી ફિલ્મને દિલથી...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુરુ રંધાવાએ ‘શૂંકી સરદાર’નું ટીઝર રિલીઝ કર્યું, એક્શન અવતારમાં શક્તિશાળી અને રસપ્રદ દેખાય છે

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: પોતાના ચાર્ટબસ્ટર ગીતો અને આલ્બમ્સ માટે પ્રખ્યાત ગુરુ રંધાવા હવે પોતાના ચાહકો માટે એક શક્તિશાળી પંજાબી એક્શનથી ભરપૂર ફિલ્મ ‘શૌંકી...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઝેપ્ટો સુપરસેવરના ‘પ્રાઇસ ઇટના લો, એક બાર દેખ તો લો’ કેમ્પેઇન સાથે અક્ષય કુમાર જોડાયા

truthofbharat
દક્ષિણમાં આ ઝુંબેશ જુનિયર એનટીઆર સાથે ઝેપ્ટોના ડિજિટલ રૂટથી વિસ્તૃત થઈને પ્રાદેશિક જોડાણ મેળવે છે જે પ્લેટફોર્મની મુખ્ય વિશેષતા છે જ્યારે 2024માં ઝેપ્ટો એડ ફિલ્મોનું...
ઉદ્યોગસાહસિકએક્ઝિબિશનગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે તેમના ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં HSBC દ્વારા સમર્થિત પ્રોજેક્ટ હેન્ડમેડ ઈન ઇન્ડિયા (HMI)...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથા ઉપદેશ નહિ, સ્વાધ્યાય છે.

truthofbharat
પ્રત્યેક કથા રિયાઝ છે. કથા સાંભળીને પ્રવીણ નહીં પ્રામાણિક બનીએ. જેની વાણી સત્યને સાંભળે એના સત્યને વાણી સાંભળે છે. સોનગઢની પવિત્ર ભૂમિ પર ગવાઇ રહેલી...
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રિલેક્સોએ ગાંધીધામ, ગુજરાતમાં નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ સાથે રિટેલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો

truthofbharat
ગાંધીધામ, ગુજરાત ૧૧ માર્ચ ૨૦૨૫: ભારતની અગ્રણી ફૂટવેર બ્રાન્ડ રિલેક્સો ફૂટવિયર્સ લિમિટેડ એ ગાંધીધામ, ગુજરાતમાં તેના નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ (EBO) ના ભવ્ય ઉદઘાટનની જાહેરાત...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટ્રાન્ઝિશન્સ® એ અલ્ટ્રા ડાયનેમિક લેન્સ જેન એસ™ નું અનાવરણ કર્યું

truthofbharat
જેન સ્પીડ™: પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ જેન સ્ટાઇલ™: અદભુત કલર પેલેટ જેન સ્માર્ટ™: તમારા જીવનની ગતિ પર HD વિઝન ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: એસ્સિલોરલક્સોટિકા...