ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં વેપાર અને રોકાણની તકોને ઉજાગર કરવા માટે અમદાવાદમાં વેપાર અને રોકાણ રોડ શોનું આયોજન
આ કાર્યક્રમમાં ભારત સરકારના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર ઉપસ્થિત રહેશે અમદાવાદ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ –...